Abtak Media Google News

રિલાયન્સ જીઓએ સ્માર્ટફોન ઉત્પાદક કંપની oppo સાથે ભાગીદારી કરી છે. ‘અતિરિક્ત ડેટા ઓફર’ એ Oppo 4G સ્માર્ટફોન ગ્રાહકોને રૂ. 309 અને તેનાથી વધુ જિઓ રિચાર્જ પર 100GB સુધીની extradeta આપે છે. ઓફર ઑક્ટોબર 27, 2017 અને માર્ચ 31, 2018 વચ્ચે માન્ય છે.

Advertisement

ઓફરની વિગતો:

ઓફર 1: કોઈ પણ વપરાશકર્તા, જે Oppo ના F3, F3 પ્લસ અને એફ 1 પ્લસ સ્માર્ટફોન્સની ખરીદી કરે છે, તેને 309 રૂપિયા અથવા તેનાથી ઉપરના દરેક રિચાર્જ પર 10 જીબી વધારાનો 4જી ડેટા મળશે. ઓફર મહત્તમ 10 રિચાર્જ્સ સુધી મર્યાદિત છે.

ઓફર 2: કોઈ પણ યુઝર્સ Oppo’s F1s, A33F, A37F, A37Fw, A57 અને A71 સ્માર્ટફોન ખરીદી છે, જે રૂ 309 અથવા તેનાથી વધારાના દરેક રિચાર્જ પર 10 જીબી વધારાનો 4જી ડેટા મળશે.

ઓફરની રીડિમ કેવી રીતે કરવી:

* Oppo સ્માર્ટફોન પર MyJio એપ્લિકેશન Open કરો

* માય વાઉચરમાં રિડીમ આયકન પર ક્લિક કરો

* નીચે  ‘રિચાર્જ’  પર ક્લિક કરો,પછી ઓફર સક્સેસફૂલ રીડીમ એવો મેસેજ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.