Abtak Media Google News

રોકડ પપ હજાર સહિત ૨.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરતી સુરેન્દ્રનગર એસ.ઓ.જી.

જોરાવરનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. મહીપાલસિંહ સહદેવસિંહ નાઓને મળેલ બાતમી આધારે નીચે જણાવેલ ઇસમો નગરા ગામે ત્રણ કુન્ડાળા વળી ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર જાહેરમાં ગે.કા. રીતે રમતા રોકડા રૂ ૫૫૩૪૦/- તથા મોબાઇલ નં. રર કિ. રૂ ૪૨૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૬ કિ. રૂ ૧૧૫૦૦૦/- કુલ કિ. રૂ ૨,૧૨,૮૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. અને મજકુર ઇસમો વિરુઘ્ધમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

આરોપીઓ વિક્રમભાઇ નાથાભાઇ પરાલીયા, તુલસીભાઇ રણછોડભાઇ બાવળીયા, કનાભાઇ શંકરભાઇ પરાલીયા, દલસુખભાઇ રણછોડભાઇ પરાલીયા, ઇશ્ર્વરભાઇ ગલાભાઇ પરાલીયા, ધીરુભાઇ ચીકાભાઇ ટીંબલ, મનસુખભાઇ જેરામભાઇ પરાલીયા, ઘનશ્યામભાઇ કરશનભાઇ પરાલીયા, ગણેશભાઇ વેરશીભાઇ પરાલીયા, કનુભાઇ વાઘાભાઇ પરાલીયા, નાગરભાઇ કાનાભાઇ પરાલીયા, મનસુખભાઇ નાથાભાઇ પરાલીયા, અરવિંદભાઇ ગંગારામ પરાલીયા, રમણીકભાઇ નાગરભાઇ પરાલીયા, મનજીભાઇ રામજીભાઇ શેખ, વિનુભાઇ ગોરધનભાઇ અડવાળીયા, અશોકભાઇ સોમાભાઇ પરાલીયા, કાળુભાઇ વાઘાભાઇ પરાલીયા, શંકરભાઇ ઓધડભાઇ નાકીયા, વિકમભાઇ ઠાકરશીભાઇ પરાલીયા, લખમણભાઇ કાળુભાઇ સાકરીયા, મહાદેવભાઇ ધનાભાઇ પરાલીયા, ધીરુભાઇ સવજીભાઇ પરાલીયા, રણછોડભાઇ મીઠાભાઇ  પરાલીયા, કરમશીભાઇ ચીકાભાઇ પરાલીયા ત.કોળી રહે. બધા નાગરા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.