Abtak Media Google News

ગુજકેટની પરીક્ષાની હોલ ટિકીટ ઓન લાઇન પણ વિઘાર્થીઓ ડાઉન લોડ કરી શકશે

વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧રના વિઘાર્થીઓની કારકીર્દી માટે મહત્વની ગુજકેટની પરીક્ષા નજીક આવી રહીછે. ત્યારે પરીક્ષાર્થીઓ દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી ૧૦ મે ના રોજ આશરે ૧૦,૫૦૦ વિઘાર્થી ગુજકેટની પરીક્ષા આપશે. અને ગુજકેટની હોલ ટિકીટનું વિતરણ કાલથી કરવામાં આવશે.

Advertisement

૧૦ મે ના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષામાં ગુજરાત બોર્ડ સિવાયના વિઘાર્થીઓને હોલ ટિકીટ પોસ્ટ દ્વારા મોકલવાનું પણ કાલથી જ શરુ કરાશે આ ઉપરાંત ગુજકેટ પરીક્ષાની હોલ ટીકીટ ઓનલાઇન પણ વિઘાર્થીઓ ડાઉન લોડ કરી શકશે બોર્ડની વેબસાઇટ ૧૦ મેના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ ૪ મેના રોજ આપવાનું શરૂ કરાશે. ગુજરાત બોર્ડ સિવાયના વિર્દ્યાીઓને હોલ ટિકિટ પોસ્ટ દ્વારા મોકલવાનું પણ ૪ મેી શરૂ કરાશે. ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન પણ વિર્દ્યાીઓ ડાઉનલોડ કરી શકશે. બોર્ડની વેબસાઇટ લીષભયિ.ંલતયબ.જ્ઞલિ પરી વિર્દ્યાીઓ પ મેએ હોલ ટિકિટ ઓનલાઇન મેળવી શકશે. ગુજકેટની વેબસાઇટ પરી ર્જિસ્ટ્રેશન નંબર, જન્મતારીખ નાખતાં જ હોલ ટિકિટ ડાઉનલોડ શે. ૩૦ માર્ચી ૧૬ એપ્રિલ દરમિયાન રાજ્યભરમાંી કુલ ૧,૩૩,૮ર૦ વિર્દ્યાીઓએ ગુજકેટનું ર્જિસ્ટ્રેશન કરાવ્યું છે.

વિજ્ઞાનપ્રવાહના વિર્દ્યાીઓને ડિગ્રી િએ્ન્જનિયરિંગ ડિપ્લોમા-ફાર્મસી સહિતના અભ્યાસ કરવા માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. શહેરનાં સીસીટીવી ધરાવતાં ૭૦ જેટલાં બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યમાંી એ ગ્રૂપના ગુજરાતી વિષયના ૪૬,૬૧પ, અંગ્રેજીના ૧૯,૭૮૧, હિન્દીના ૭૩૯ અને બી ગ્રૂપના ગુજરાતીના પપ૦૮૩, અંગ્રેજીના ૧૦,૭૧૮, હિન્દીના ૪પ૪ અને એ-બી ગ્રૂપના ૪૩૦ વિર્દ્યાીઓ નોંધાયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.