Abtak Media Google News

શહેરી ગરીબોને આજીવિકા તેમજ સ્ટ્રીટ વેન્ડરોને સુવિધા મળે તે માટે સેમિનારનું આયોજન કરાયું

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં તેમજ અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તા અધિકારીઓની ઉપસ્િિતમાં  અમદાવાદ ખાતે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં એન.યુ.એલ.એમ. ના ડેપ્યુટી મીશન ડાયરેકટર એચ. બી. બ્રહ્મભટ્ટ તા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના નાયબ નિયામક વી.સી. પટેલ બોર્ડના ક્ધસલટન્ટ જે.એમ. મકવાણા, ભાવીનભાઇ તા અજય અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્તિ રહી ધી સ્ટ્રીટ વેન્ડર્સ એકટ  ૨૦૧૪તા ડી.એ.વાય એન.યુ.એલ.એમ. ના ઘટકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ખાસ કરી પંડિત દિનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ગરીબોને તા સ્ટ્રીટ વેન્ડરોને રાજય સરકાર દ્વારા મળતી સહાયોનો લાભ મળે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ તેમજ આ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આયોજીત સેમીનારમાં ઉપસ્તિ સુરતના મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા,  વડોદરાના મેયર ભરતભાઇ ડાંગર, ગાંધીનગરના મેયર પ્રવિણભાઇ પટેલ, અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રીમતી પ્રમોદાબેન સુતરીયા,  સુરતના ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, વડોદરાના ડેપ્યુટી મેયરશ્રી યોગેષ પટેલ, અમદાવાદના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી પ્રવિણ પટેલ,  વડોદરાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રીમતી જીગીષાબેન શેઠ, શાસક પક્ષના નેતાઓ, સત્તામંડળના અગ્રણી સભ્ય તેમજ કમિશ્નર, ડે. કમિશ્નર અને સબંધિત અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ વિકાસ કાર્યોની ગ્રાંટની સમીક્ષા મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત ફાળવવામાં આવેલ વિકાસ કાર્યોની ગ્રાંટની સમીક્ષા કરવામાં આવી હતી. આ સેમીનારમાં સ્વાગત પ્રવચન, એન.યુ.એલ.એમ. ના ડે.મિશન ડાયરેકટર એચ.બી.બ્રહ્મભટ્ટે તા આભાર વિધિ બોર્ડના ક્ધસલટન્ટ જે.એમ.મકવાણાએ અને સંચાલન  ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના નાયબ નિયામક વી.સી. પટેલે કર્યું હતું. આ તકે ઉપસ્તિ સૌ મહાનગરપાલિકાના પદાધિકારી તા અધિકારીઓનું શબ્દોી સ્વાગત કરતાં અને માર્ગદર્શન આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તા રાજય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨  નગરપાલિકા તા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઇટ, ગટર,  પાણી  ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોને સાોસા લોકોને સુખાકારી જળવાય તેવા હેતુી પ્રામિક સુવિધાઓની સાોસા માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરવામાં આવે  છે  ત્યારે ખાસ કરી છેવાડના માનવીનો વિકાસ ાય તે  માટે શહેરી ફેરીયા અધિનિયમ-ર૦૧૪ તા ગુજરાત શહેરી ફેરીયા નિયમો-૨૦૧૬ અંતર્ગત આ વર્ગના લોકોને વિવિધ સહાય પ્રાપ્ત ાય અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે  તે માટે ખાસ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. અગાઉ પણ  ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયના ૪ ઝોનનો તબક્કાવાઇઝ સેમિનારો યોજી રાજય સરકાર દ્વારા મળતી ગ્રાંટનો પુરતો સદપયોગ ાય તે  માટે સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.