Abtak Media Google News

ટીંબડી ગામે આવતા પો.કોન્સ. સુખદેવસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ટીબડી ગામે હનુમાનજીના મંદીર પાસે હરીજનવાસમાં ખુલ્લામાં અમુક માણસો ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમે છે તેવી હકીકત મળેલ જે આધારે રેઇડ કરતા આરોપી મેહુલભાઇ જગદીશભાઇ ગોસ્વામી જાતે બાવાજી (ઉ.વ.રર) ધંધો મંજુરી રહે. ટીંબડી ગામ તા. ખંભાળીયા, મુળજીભાઇ રામાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.પ૪ ) ધંધો મંજુરી રહે. ટીંબડી ગામ તા. ખંભાળીયા, મુળજીભાઇ રામાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.ર૧) ધંધો  મંજુરી, રમેશભાઇ દેવાભાઇ ડાગરા જાતે વણકર (ઉ.વ.ર૮) ધંધો ડ્રાઇવીંગ, શંકરભાઇ પુનાભાઇ રોશીયા જાતે વણકર (ઉ.વ.૩૩) ધંધો મજુરી, કારાભાઇ લખુભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.૬ર) ધંધો મંજુરી, ખીમાભાઇ જીવાભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.પ૭) ધંધો મજુરી, ધનાભાઇ ભીમાભાઇ ડગરા જાતે વણકર (ઉ.વ.પ૦)  રહે. ટીઁબડી ગામ તા. ખંભાળીયા વાળા રોકડા રૂ ૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેથી તેઓની જુ.ધા. કલમ ૧ર મુજબ પો.હેડ. કોન્સ. આર.એમ. જાડેજાએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.