Abtak Media Google News

ગણેશ ચતુર્થી નિમિતે ઘણી મોબાઇલ કંપની પોતાના અમુક મોડલ પર ઘણુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ૨૫ ઓગષ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ડિસ્કાઉન્ટમાં તમને આઇફોન, સેમસંગ અને વન પ્લસ સહિત ઘણી બ્રાન્ડના મોબાઇલનો સમાવેશ છે.

૧- આઇફોન -૬ :

આઇફોનની ખરીદી પર એમેજોન ૫૫%ની છુટ આપી રહી છે. કંપનીએ આ ફોનની કિંમત ૨૯,૫૦૦ રાખી છે. જ્યારે એમેજોન પર આ ફોન ૨૬,૫૭૨ રૂપીયામાં ખરીદી શકાશે. અહીં તમે ફોન 1,263 EMI પર પણ મળશે. આ આઇફોનમાં ૪.૭૦ ઇંચની ડિસ્પ્લે, ૧ જીબી રેમ, ૮ મેગા પીક્સલ રિપર કેમેરા મળશે.

૨- લીનોવો ૨૨ પ્લસ :

લોનોવોના આ સ્માર્ટફોન પર કંપની ૫૦% ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત ૧૯,૯૯૦ પરંતુ ડિસ્કાઉન્ટમાં આ ફોન માત્ર ૧૧,૯૯૦ રૂપિયામાં મળશે. આ સ્માર્ટફોનમાં ૫ ઇંચ ડિસ્પ્લે ૨.૧૫ ગીગા હર્ટ કાક ફોર પ્રોસેસર ૩ જીબી રેમ અને ૧૩ મેગા પિક્સલ સ્થિર કેમેરા આવશે.

૩- વન પ્લસ ૩ ટી :

આ ફોન પર એમેજોન ૭ % છુટ આપી રહી છે. આ સ્માર્ટફોનની કિંમત ૨૯,૯૯૯ રૂપિયા છે. પરંતુ ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટફોન ૨૭,૯૯૯ રૂપીયામાં મળશે. આ સ્માર્ટફોનમાં તમને ૫.૫૦ ઇંચની ડિસ્પ્લે ગીગાહર્ટ કાડ કોર પ્રોસેસર ૬ જીબી રેમ અને ૧૬ મેગાપીક્સલ રીયલ કેમેરા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.