Abtak Media Google News

આજથી દેશભરમાં ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે. ‘અબતક’ મીડિયા હાઉસના આંગણે આજે સવારે શુભમુહૂર્તે વિધ્નહર્તા સિદ્ધી વિનાયક ગણપતિ દાદાનું ભારે ભકિતભાવ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ એડીટર સતિષભાઈ મહેતાએ મંગલ આરતીનો લાભ લીધો હતો. સતત ૧૧ દિવસ સુધી દુંદાળા દેવની આરાધના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.