Abtak Media Google News

ધોરાજી ના ભોળા ગામ નજીક આવેલ  જુનો મા પડયા ગાબડુ પડયા હતા.ધોરાજી અને ઉપલેટા ને જોડતો જુનો પુલ છે ધોધમાર વરસાદ ને કારણે પડ્યુ ગાબડુ  છે.ધોરાજી અને ઉપલેટા તરફ જવાનો મુખ્ય માર્ગ હાલ જુના પુલ મા ગાબડુ પડવાથી માર્ગ હાલ બંધ કરવાની પડી ફરજ છે.ધોરાજી થી ઉપલેટા તરફ જતા માટે હવે વાહનચાલકો ને નેશનલ હાઈવે તરફ થી ફરી ને જવાની આવી નોબત છે. સદ્નનસીબે કોઈ જાન હાની થઈ નથી હાલ જુનો પુલ મા ગાબડુ પડવાથી રસ્તો બંધ કરાયો કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.