Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી મા રાજકારણ હવે બળવતર બનતું જાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં રાજકારણના પ્રભાવ થી તો ભગવાન ભલા જેવો માહોલ ઉભો થઇ ગયો છે ચૂંટણીમાં કોરોનો ઊભી પૂંછડીએ ભાગી ગયો હોય તેમ રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણીના પ્રચારમાં અંતિમ તબક્કાના આ માહોલમાં સમાજની સુરક્ષા અને કોરોના ની ગાઈડ લાઈનસાવ વિસરાઈ ગઈ છે સેક્સ રાજકારણ સર્વ શક્તિમાન બની ગયું હોય તેમ રાજકીય કાર્યક્રમોમાં સામાજિક સુરક્ષા અને કોરોના સંબંધી સાઉથની કોઈ જરૂરત ન હોય તેમ ચૂંટણી સભાઓ રેલીયો અને ખાવા-પીવાની પાર્ટીમાં કોઈ જાતનો કોરોના માહોલ અને સુરક્ષાની જરૂરિયાતો દેખાતી જ ન હોય તેમ ચૂંટણીમાં કોરો ભાગી ગયો હોય અને રાજકારણના આ માહોલમાં કોરોના કોઈને અસર કરતો ન હોય તેમ રાજકારણ પોતે ભગવાનની ભૂમિકામાં આવી ગયો હોય તેવો માહોલ ઉભો થયો છે ખાવા-પીવાની પાર્ટી ભોજન સમારોહ અને ચૂંટણી સભાઓમાં ક્યાંય સામાજિક દુરી કે માસ્ક પહેરવાની સાવચેતી ની કાઈ જરૂર ન હોય તેમ ચૂંટણીમાં જાણે કે કોરોના રાજકારણ થી ભાગી ગયું હોય તેમ નિયમોના ઉલાળિયા કરીને કોરોના ની આફતને હાથેથી પાછી નોતરવાના સાઈબાબા શરૂ થઈ ગયા હોય તેવું દેખાય રહ્યું છે મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો રાજકારણના પ્રભાવથી કોરોના સાવચેતી સાવ બેફિકર બની ગયા છે પ્રજા પર નું કોરોના નું સંકટ હજુ દૂર થયો નથી પરંતુ ચૂંટણીનો માહોલ એવો થઈ ગયો છે કે કોરોના ચૂંટણીમાં આવે જ નહીં રાજકારણથી તો ભગવાન ભલા હોય તેમ કોરોના ની મહામારી અને સામાજિક સુરક્ષા સામે રીતસરની બેવકૂફી થઈ રહી છે ચૂંટણી આવી ઉમેદવારોએ પ્રચારમાં ઘેલા બન્યા છે માસ સોશિયલ ડિસ્ટન્સ ના લીલા ઉડાડવામાં આવે છે કોરોના ચાલ્યો ગયો હોય તેમ ઉમેદવારો મતદારોને ઘેર રસોડા બંધ થઈ ગયા હોય અને દરરોજ સામાજિક રસોડા અને ઠેર-ઠેર ફૂટ પાર્ટી તે મુંબઈમાં ફરી કોરોના નું સંકટ ઊભું થઈ ગયું છે ગુજરાતમાં પણ ચૂંટણીનો માહોલ છે કોરોના ચાલ્યો ગયો હોય તેમ ભજીયા પાર્ટી ચાપડી ઊંધિયું અને જાત જાતના પકવાન ના રસ્તા વચ્ચે કોરોના વિસ્ફોટને આમંત્રણ આપતા ચૂંટણી કાયદા ઓ માં કોઈ હવે જોવાનું નથી સામાન્ય માણસને માસ્ક પહેર્યુ હોય તો હજારો દંડ થાય છે અને રાજકારણીઓ તો જાણે ભગવાન બની ગયા હોય તેમ કોઈ કહેવા વાળું નથી અને રાજકારણના આયોજનનો સામે કોરો નું કંઈ કરે જ નહીં તેઓ માહોલ ખરેખર બંધ થવો જોઈએ ચૂંટણી ટાણે કે કોરોનો ભાગી ગયો હોય તેઓ રાજકારણ એ ઊભો કરેલો માહોલ પ્રજા માટે જોખમી ન બને તે જ પ્રાર્થના કરવાની રહી રાજકારણના આ માહોલમાં ભલે કોરોનાના ગંભીર પરિમાણોને નજર અંદાજ કરવામાં આવતા હોય પણ બધાએ પોતાનું હિત જોવાનો આ સમય છે લોકતંત્રમાં પ્રજા જશે વરરાજા ની ભૂમિકા માં કોઈ છે અત્યારે રાજકારણ ભલે ભગવાન થઈ ગયું હોય પણ કોરોના ની ગંભીરતા અંગે પ્રજાએ પોતાની સચેટ્ટખેવના  કરવાનો આ સમય છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.