Abtak Media Google News
  • દુબઇ ડયુટી ફ્રીમાં ભારતીયને ૬.૫૦ કરોડનો ‘જેક પોટ’

  • મણી નામના ભારતીય મૂળના નાગરીકને લાગ્યું ઇનામ

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ…. દુબઇ ડયુટી ફ્રીમાં એક ભારતીયને ‚ા ૬.૫૦ કરોડનો ‘જેકપોટ’ લાગ્યો છે.

દુબઇ ડયુટી ફ્રી ડિવીઝન છેક ૧૯૯૯ થી લકી વિજેતાને ઇનામ આપે છે. અત્યાર સુધી ૧૨૪ ભારતીયોને આવુ ઇનામ લાગી ચુકયું છે. આ ઇનામની રકમ ૧૦ લાખ ડોલર હોય છે.

ઇન્ટરનેશનલ કાર્ડ કંપનીમાઁ કામ કરતા મણિ નામના ભારતીય મુળની વ્યકિતને આ જેકપોટ લાગ્યો છે. તેમણે અમિરાત એરલાઇન્સની ટિકીટ ખરીદી હતી તેની સાથે લકી ડ્રો કુપન ફ્રી મળ્યું હતું.

હજુ તો તેમણે ગત ડીસેમ્બરમાં હવાઇ મુસાફરી કરી ત્યાં તો ફેબ્રુઆરીમાં તેમને ગૂડ ન્યુઝ મળ્યા છે. તેમને તો થયું કે કોઇ ફેક મેસેજ છે. અથવા કોઇ આપણને એપ્રિલ ફુલ બનાવે છે. પરંતુ સાચે જ તેમને જેકપોર્ટ લાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.