Abtak Media Google News

વર્ષ ૨૦૧૮ની શરુઆતમાં જ સરકાર ભંડોળ એકત્ર કરવાના મુડમાં

એપ્રીલ માસી શરૂ નારા નાણાકીય વર્ષમાં પ્રમ છ મહિનામાં જ સરકાર રૂ.૩.૭૨ લાખ કરોડનું દેવું કરવા જઈ રહી છે. સરકારનો ઉધાર લેવાના ટાર્ગેટનો ૬૪ ટકા હિસ્સો પ્રમ છ માસમાં જ પૂરો ઈ જશે. એપ્રીલી સપ્ટેમ્બર દરમિયાન ઉધાર લેવા માટેની પ્રક્રિયા ગત વર્ષ કરતા વધુ ઝડપી રહેશે. ગત વર્ષના ઉધાર લીધેલા ભંડોળના કારણે આ વર્ષે ર્અતંત્ર ઉપર વધુ ભારણ રહેશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત દેણાથી થશે. વર્ષ ૨૦૧૮ના નાણાકીય વર્ષની શરૂઆતમાં જ સરકાર પોતાનો ર્આકિ ટાર્ગેટ પૂરો કરવા પ્રયત્નશીલ રહેશે. સામાન્ય રીતે દરેક નાણાકીય વર્ષના પ્રમ તબકકામાં ૬૦ થી ૬૨ ટકા રકમ ઉધાર લેવામાં આવે છે. આ પ્રમાણ ચાલુ વર્ષે ૬૪ ટકાએ પહોંચી ગયું છે. આરબીઆઈ આ મામલે ટૂંક સમયમાં કામગીરી હા ધરશે. .૩.૭૨  લાખ કરોડનું દેણું નાણાકીય વર્ષ ૨૦૧૮ની શ‚આતમાં શે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.