Abtak Media Google News

વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી ગુજરાત ATSએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે.

આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. આતંકી ઝફર દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ISISના આતંકીઓની ધરપકડ બાદ ઝડપાયો છે.

Okok

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.