Abtak Media Google News

ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડનું ટ્રેઇલર થયું રિલીઝ. આ ટ્રેઇલર રિલીઝ થતાજ ૧૭ લાખ થી પણ વધારે લોકએ જોય લીધું છે.

આ ઉપરાંત ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ ને જોવા માટે દર્શકોમાં અત્યારથીજ ઉત્શાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.