Abtak Media Google News

રાજકોટને નર્મદાના નીર ન મળવાના કારણે વોર્ડ નં.1, 2, 3, 4, 5, 7, 9, 10 અને 14ના અનેક વિસ્તારોમાં લાખો લોકો ભરઉનાળે પાણી વિના ટળવળશે

એઇમ્સ હોસ્પિટલને નળ જોડાણ આપવાનું હોવાના કારણે જીડબલ્યુઆઇએલ દ્વારા શટડાઉન લેવામાં આવ્યું હોય ગઇકાલે કોર્પોરેશન દ્વારા ન્યૂ રાજકોટના ચાર વોર્ડમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન હડાળા સમ્પ ખાતે રૂડાને બેડી તરફની લાઇનમાંથી કલેક્શન આપવાનું હોવાના કારણે જીડબલ્યુઆઇએલ દ્વારા બેડી ઓફટેક પર પણ નર્મદાના નીરની સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હોય આજે મહાપાલિકા દ્વારા ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન, બેડી ફીલ્ટર પ્લાન્ટ, જ્યુબેલી હેડવર્ક્સ અને જિલ્લા ગાર્ડન હેડવર્ક્સ આવતા છ વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરી છે.

કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઇજનેરી સૂત્રોના જણાવ્યાનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા હડાળા સંપ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફ જતી લાઇનમાંથી કનેક્શન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાના કારણે શટડાઉન લેવાનું છે. જેથી બેડી ઓફટેક પર કોર્પોરેશનને નર્મદાનું પાણી મળશે નહિં જેના કારણે આવતીકાલે ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન, બેડી ફીલ્ટર પ્લાન્ટ, જ્યુબેલી હેડવર્ક્સ અને જિલ્લા ગાર્ડન હેડવર્ક્સ હેઠળના વોર્ડ નં.2(પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ), વોર્ડ નં.4 (પાર્ટ), વોર્ડ નં.5 (પાર્ટ), વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.14 (પાર્ટ)માં આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ શહેરના ચાર વોર્ડમાં 1લી જૂને પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી. કાલે અડધું રાજકોટ એટલે કે નવ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યું છે.

ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 4 ના મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3 , ડી માર્ટ, વિઝન સ્કુલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક, વૃંદાવન પાર્ક ર, વૃંદાવન પાર્ક 3, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક , પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક 1 તથા 250 રોડ ), લક્ષ્મણ પાક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા ર ( કુવાડવા રોડ ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેનસી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવરંજની, અંબિકાપાર્ક, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેનસી 1 તથા ર, હરિદર્શન , શ્રી બંગલો , લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડીમલેન્ડ તથા ર , વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક તથાર, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક.ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ સહીતના વિસ્તાર

વોર્ડ નં.પ ના  અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા – 1-2, ગ્રામલક્ષ્મી સોસા, ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., મા છાનગર ખાડો મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર  1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સૌસા. 56 ન્યુ , ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી 1-2, રત્નદીપ સોસા., સદાર કોપર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.  1-2-3, શ્રીરામ સોસા સ્થા / 3 સિધ્ધીવિનાયક સોસા, સીતારામનગર, વજભુમી માલધારી સમા વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા, ઝરીયા સોસા

બેડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 4 ના વેલનાથ પરા, સાગર પાર્ક, સાંઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેનસી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર ડી રેસીડેનસી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક , અર્જુન પાર્ક , શિવમ પાર્ક , બજરંગ પાર્ક , સીતારામ પાર્ક , શાંતિ બંગલો , સરદાર એવનયુ , સીતારામ પાર્ક સૂચિત , ઘનશ્યામ નગર, આનંદ એવનયુ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્થા વેનટીલા, ઇન્દ્રપ્રસ્થ 1 તથા ર, વૈદિક વિહાર, બ્રમ્હાણી પાર્ક 1 તથા 2, રામ પાર્ક, રાજ રેસીડેનસી, ઠાકોર દ્વાર 1 તથા 2, જય, ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભુમી રેસીડેનસી, શ્રી રેસીડેનસી , રિયાન રેસીડેનસી , રાજમોતી રેસીડેનસી , શક્તિ પાર્ક , પુષ્કરધામ રેસીડેનસી , જયસન પાર્ક , રોયલ રેસીડેનસી , સંગીતા પાર્ક , 54 / 1-2-3,25 વારીયા , જય જવાન જય કિશાન સોસાયટી , ઉત્સવ પાર્ક , ધારા એવનયુ , ચંદ્ર પાર્ક , જય પ્રકાશનગર , સુખ સાગર પાર્ક , અંબિકા પાર્ક , હરી સાગર પાર્ક , મારુતી નંદન , યોગી પાર્ક , આનંદ પાર્ક , અભિરામ પાર્ક , તેજ રેસી , કલ્પતરુ , શિવ ધારા સી સ્વસ્તિક વિલા સિલ્વર પાર્ક , સદગુરુ પાર્ક , ક્રતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી , વિનાયક ફ્લેટ , ર 5 વરીયા એકતા સોસાયટી , બદરી પાર્ક , શિવમ પાર્ક , રામ પાર્ક અલી કાદર પાર્ક , વંદે માતરમ વિસ્થનશ

પાર્ક વોર્ડ નં જયુબેલી જંકશન તરફ વોર્ડ નં.3 ના  મોચીનગર , પરસાણાનગર , જંકશન પ્લોટ સોસાયટી વોર્ડ નં. ર ના શ્રોફ રોડ , હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો , નકુમ શેર, પ્રેસ રોડ , રૂડા ઓફિસ વિસ્તા , ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, નાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી વર્ધમાન નગર વોર્ડ નં. 14ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર ગોવિંદપરા, કોઠારીયા કોલોની ( પાર્ટ ), પુજારા પ્લોટ ( પાર્ટ ), સોરઠીયા વાડી જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના ( પાર્ટ ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા , મીલપરા ( પાર્ટ )માં પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.