Abtak Media Google News

મેધાલયની ખાણમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગિરિ ચાલુ છે.NDRFએ વધુ શક્તિ શાળી પંપની માગણી કરેલ છે.કેમકે  બચાવ કાર્યમાં 25 હોર્સ પાવરના પંપ  પુરવાર સાબિત થઈ રહ્યા નથી.નજીકની નદી ને કારણને  ખાણમાં પાણી ભરાય રહ્યું છે.જેથી દુર્ગંધની સ્થિતિ ઊભી થઈ છે.હીનાથી NDRFને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બચાવ કાર્યજા ત્રીજા અઠવાડિયામાં છે અને હવે ભારતીય હવાઈ સેનાએ રાહત કાર્યમાં સુપર હાર્ક્યુલિસને ઉતારી દીધો છે. ભારે ચીજવસ્તુઓને લઇ જવા સક્ષમ આ વિમાન ઓડિશાના આકાશ માં ઉડ્ડયન ભરી છે. સુપર હાર્ક્યુલિસ વિમાન ઓડીસા ફાયર સ્ટેસ્નથી ભારે ઉપકારણો પોતાની સાથે  ઉડ્ડાન ભરી રહ્યું છે.ગુવાહાટી એરપોર્ટથી પૂર્વી જયંતિલા હિલ્સ લગી આ ઉપકરણો પોહચાડવા એ એક મોટો પડકાર છે.

ત્રણ અઠવાડિયા પછી NDRFની વિનંતી પર હવાઈ સેનાએ આ બચાવ મિશનમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. સૂત્રો અનુસાર, પૂર્વીય જયંતિલા હિલ્સની જીલ્લાધિકારીઓને સરકારથી શક્તિશાળી ઉપકરણોની માંગમાં એક અઠવાડિયાનો સમય લાગ્યો. કોલ ઇન્ડિયા પણ આ બચાવ કાર્યમાં એક અઠવાડિયા પછી જોડાય છે.

કોલ ઇન્ડિયા, પશ્ચિમ બંગાળની આસનસોલ અને ઝારખંડની ધનબાદથી ઉચ્ચ ક્ષમતાવાળા પમ્પ મોકલવાનું છે. આ પમ્પ કોલ ઇન્ડિયાની ખાણમાં પણ નથી.અને આ પંપને રસ્તા દ્રારા મોકલવામાં આવશે.NDRFના ગોતાખોર  પાણીના સ્તરને 70 થી 40 ફૂટ થવાની રાહ જોઈ રહ્યા છે.કામન્ડર એસ.કે  શાસ્ત્રીએ કહ્યું કે  આમરા ગોતાખોર આવી સ્થિતિમાં  કામ કરવા પ્રશિક્ષીત નથી એટલા માટે અમે પાણીના સ્થાર ઓછું થવાની રાહ જોઈ રહ્યા છી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.