Abtak Media Google News

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચના પુરાતત્ત્વિય સંશોધકો રામસેતુ પાયલોટ પ્રોજેકટ હેઠળ કરશે સંશોધન

હિન્દુઓની આસ સો જોડાયેલા રામસેતુનું નિર્માણ કુદરતી રીતે યેલું છે કે, સુગ્રીવ સેના દ્વારા બાંધવામાં આવ્યો છે તે અંગે ઘણા સમયી સંશોધન ઈ રહ્યું છે. હવે ભારતીય પુરાતત્વિય સંશોધકો સમુદ્રના પેટાળમાં જઈ રામસેતુના નિર્માણ મામલે સંશોધન કરશે.

ધ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચ (આઈસીએચઆર) દ્વારા રામસેતુ પાયલોટ પ્રોજેકટ શ‚ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત ૧૫ ી ૨૦ સંશોધકોને ૨ અઠવાડિયાની ટ્રેનીંગ અપાશે. દરિયાઈ પુરાતત્વ સો સંકળાયેલા ફેકલ્ટીઓને આ પ્રોજેકટ અંતર્ગત દરિયાના પેટાળમાં સંશોધન કરવા અંગેની વિગતો પૂરી પડાશે. હાલ સરકાર આ પ્રોજેકટ સો સંકળાયેલી ની. અલબત ોડા સમય બાદ આઈસીએચઆર સરકાર પાસે આ પ્રોજેકટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરશે.

આઈસીએચઆર દ્વારા નારા આ સંશોધનનો હેતુ ૪ી સદીની સંસ્કૃતિ અંગે વિગતો એકઠી કરવાનો પણ છે. પ્રોજેકટમાં મળનારા ભંડોળ અનુસાર સંસ સંશોધન આગળ ધપાવશે. દ્વારકામાં કરવામાં આવતા સંશોધનની ‚પરેખા ઉપર આઈસીએચઆર આગળ વધશે. સંસના ચેરપર્સન પ્રોફેસર વાય.શુદર્શન રાવે જણાવ્યું હતું કે, રામસેતુ અંગે વિવિધ સંશોધન અને રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સંશોધનો એકબીજાી ભિન્ન તારણ આપે છે. માટે અમે હવે પુરાવાના આધારે યોગ્ય તારણ ઉપર આવીશું.

રામસેતુ તામિલનાડુના પાંબાન ટાપુી શ્રીલંકાના મન્નર ટાપુ સુધીનો છે. જો ટ્રોયની હેલન સત્ય હોય શકે તો રામસેતુ કેમ નહીં. સંશોધનો દ્વારા અલગ અલગ વિગતો પ્રાપ્ત ાય છે. નાસા દ્વારા ૨૦૦૨માં લેવાયેલી તસ્વીરોના અભ્યાસ પરી માલુમ યું હતું કે, રામસેતુ માણસ દ્વારા બનાવવામાં આવેલો છે. અલબત નાસાએ પોતે જ આ મામલે અલગ અલગ તારણ આપ્યા હતા. આ સેતુ ૩૦ કિ.મી. લાંબો હોવાનો દાવો નાસાએ કર્યો હતો. કેટલીક સંશોધન ટુકડીઓએ રામસેતુ કુદરતી રીતે યેલી રચના હોવાનું તારણ આપ્યું હતું. ભારત સરકારે વર્ષ ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટમાં રામ દ્વારા આ સેતુ બનાવવામાં આવ્યો હોવાના કોઈ પુરાતત્ત્વિય પુરાવા ન હોવાનું એફિડેવીડ કર્યું હતું. રામસેતુ મામલે યેલા અભ્યાસ બાદ આવતા તારણો એકબીજાી ભિન્ન છે પરિણામે હવે આઈસીએચઆર આ મામલે સંશોધન હા ધરવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.