Abtak Media Google News

લોધીકા તાલુકા પંચાયત કચેરીના ફરતે દિવાલ તેમજ કચેરીના કામો માટે આવતા અરજદારોને વાહન રાખવામા પડતી મુશ્કેલીઓના નિવારણ માટે વાહન પાર્ક કરવા માટે છાપરા તેમજ વૃક્ષો તેમજ બગીચામાટે તાલુકા પંચાયત ફરતે દિવાલ બનાવવાના કામનું ખાતમુહર્ત લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ  હરીશચંદ્ર સિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું.

આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઉમેશભાઈ પાંભર ટી.ડી.ઓ કુમારી મીરા સોમપુરા એ.ટી.ડી.ઓ મહેતા લોધીકા સરપંચ જેન્તીભાઇ તાલુકા પંચાયત સદસ્યો તેમજ મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.