Abtak Media Google News

જેમાં જિલ્લા સંગઠન પર્વના ઈન્ચાર્જ  દિલીપભાઈ ગાંધી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી કે સખિયા, ભાજપ જીલ્લા પ્રભારી પ્રકાશ સોની, મીનાક્ષીબેન સોજીત્રા,  નાગદાનભાઈ ચાવડા, લોધીકા  તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા , તથા લોધીકા તાલુકા ભાજપ કાર્યકર્તા મનસુખભાઇ સરધારા, મોહનભાઈ દાફડા, વિપુલભાઈ મોરડ  તથા તાલુકા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે ૮૦ થી ૯૦ લોકો હાજર રહ્યા હતા.

Advertisement

જેમાં ભાજપ સભ્ય ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાબતે ચર્ચા કરી હતી તેમજ એક મોબાઈલ માં ફક્ત ચાર સભ્યો નુ રજીસ્ટ્રેશન થશે તેનાથી વધારે એક મોબાઈલ માં નહિ થાય તેમજ આવતી  કાલ તા.૬/૭/૧૯ ના વારાસણી થી  ઓલ ઇન્ડિયા મા લોંચ કરવામાં આવનાર છે જેનો  ગોંડલ ટાઉનહોલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લીકેશન બાબતે વારાસણી થી લાઈવ ટેલીકાસ્ટ  કરવામાં આવનાર છે તે બાબતે પણ ચર્ચા થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.