Abtak Media Google News

સામગ્રી :

  • ૧ કપ ઇડલીનું ખીરૂ
  • ૧ કપ ભાત
  • ૧ છીણેલી કોબીજ
  • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૨ ચમચી સમારેલા લીલાધાણા
  • મીઠુ
  • ૪ ચમચી તેલ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી જીરૂ
  • ૧ હીંગ

રીત :

ખીરૂ બનાવવા માટે સામગ્રીને એક બાઉલમાં લો.

તેમા બે ચમચી પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.

તેમાં ૨ ચમચી ખાવાનો સોડા નાખો ત્યારબાદ  તેમા ફીણ થવા લાગશે. અને તરત જ હલકા હાથે તેને હલાવી લો.

હવે એક નોનોસ્ટીક પેનમાં બે નાના ચિલ્લા બનાવો તેમા ચમચી તેલ, અજમો, જરૂ‚ હીંગ નાખીને ધીમા તાપે ઢાંકીને ૪થી ૫ મિનિટ સુધી થવા દો.

તો બસ તૈયાર છે વેજીટેબલ રાઇસ કેક તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.