Abtak Media Google News

હળદરને શરૂઆતી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાી હાજમાી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક ઈ જાય છે. તેી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓી બચી શકો છો.

હળદરનું પાણી આ રીતે બનાવો: ૧/૨ લીંબૂ, ૧/૪ ચમચી હળદર પાવડર, ૧ ગ્લાસ ગરમ પાણી, ૧ ચમચી મધ. એક ગ્લાસમાં અડધુ લીંબુ નીચોડો. હવે તેમ હળદર અને ગરમ પાણી મિક્સ ભેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વાદમુજબ મધ નાખો. હળદર ોડીવાર પછી નીચે બેસી જાય છે તેી પીતા પહેલા સારી રીતે હલાવીને પીવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવો. તેને પીવાના ૧ કલાક સુધી કશુ ન ખાશો. તેનાી મળનારા ફાયદા આ પ્રકારના છે.

  1. ૧. શરીરમાં ભલે કેટલો પણ સોજો કેમ ન હોય પરંતુ આ હળદરવાળુ પાણી પીવાી તે સોજો ઉતરી જાય છે.
  2. ૨. હળદરવાળુ પાણી પીવાી પાચન ઠીક રહે છે અને પાચન ઠીક રહેવાી શરીરમાં વધારાની ચરબી જમા તી ની.
  3. ૩. હળદર મગજ માટે ખૂબ સારી હોય છે. ભૂલવાની બીમારી જેવી કે ડિમેંશિયા અને અલ્જાઈમરને પણ તેના નિયમિત સેવની ઓછુ કરી શકાય છે.
  4. ૪. તેને પીવાી લોહી સાફ ાય છે. જેનાી ત્વચા સંબંધી બધી પરેશાનીઓ ખતમ ઈ જાય છે.
  5. ૫. તેને સતત પીતા રહેવાી કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. જેનાી દિલ સંબંધી બીમારીઓ તી ની.
  6. ૬. ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાવડર અને મધ મિક્સ કરીને પીવાી આ શરીરની ગંદકીને યૂરીનના રસ્તે બહાર કાઢે છે. જેનાી વૃદ્ધાવસ દૂર રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.