Abtak Media Google News

કહેવાય છે કે કાશ્મીર જન્નત છે ત્યારે સાચા સુખનો અહેસાસનો કરવા માટે કાશ્મીરના પુલવામાં આવેલા પામપુર ગામ ની મુલાકાત લેવી એટલી જ જરૂરી છે કારણ અહીં કેસર ની ખૂબ મોટી ખેતી કરવામાં આવી રહી છે અને તેની સુહાસ માત્ર કાશ્મીરમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારત વર્ષ અને વિશ્વમાં ફેલાઈ રહી છે. કેસર ની જો વાત કરવામાં આવે તો કેસર મોંઘુ દાઢ હોવાથી તેની પરખ કરવી એટલી જ જરૂરી છે ત્યારે ઘણા ગીતોમાં કહેવાયું છે કે કેસર જે વસ્તુમાં ચડે તે તેનો રંગ રાખી દેતું હોય છે. તો કહેવાય છે કે ‘કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ’ !!!

News.00 07 48 07.Still007

દરેક વસ્તુમાં ઇમ્પીરીયલ ગોલ્ડ સેફ્રોન ઓરીજનલ કેસરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેસરનો ગુણધર્મ પણ અનેરો છે. કેસરને કોઈપણ પાણીમાં રાખવામાં આવે તો તે દરેક વખતે પોતાનો રંગ ચડાવે છે જે એની ખરી અને વાસ્તવિક ઓળખ છે જે કેસર માત્ર એક જ વાર રંગ છોડે ત્યારબાદ તેનો રંગ ન છૂટે તો તે કેસર નથી. હાલ કાશ્મીરના પુલવામા આવેલા પામપુર ગામમાં 100 એકરમાં કેસરની ખેતી સામિ વાની દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તેઓએ હપ્તક ની મુલાકાત લીધી હતી અને ઓરીજનલ કેસર થી બનાવવામાં આવતી દરેક ચીજ વસ્તુઓ પ્રજાસમક્ષ મૂકી હતી અને કેસરના ગુણ ધર્મ અંગે અનેક વાતો પણ કરવામાં આવી હતી. જ નહીં ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરેન્ટ ની ડિસ્ટ્રીબ્યુટર શીપ મયુરભાઈ શાહ અને તેમના પુત્રી કિંજલબેન શેઠ દ્વારા લેવામાં આવી છે તેઓએ પણ આ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

પ્રશ્ન: કહેવાય છે કે કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે તમે માનો છો?

સામિવાણી: અવશ્ય જે ચીજ વસ્તુ અને પ્રાકૃતિક કાશ્મીરમાં છે તે ક્યાંય પણ જોવા નહીં મળે કાશ્મીર પૃથ્વીનું સ્વર્ગ છે તે સાચી વાત છે

પ્રશ્ન: કાશ્મીર ની કુદરતી સંપદા અને સંપત્તિ વિશે વાત કરશો?

સામિવાણી; કુદરતે કાશ્મીરને પ્રકૃતિ અને કુદરતી સંપદાથી ખૂબ જ નવા જીવ છે અહીં નું 90% પાણી દેશના અન્ય વિસ્તારો માટે વપરાય છે અહીંથી ઉત્પન્ન થતી વીજળી પણ ઉત્તરપૂર્વ ભારતમાં પૂરી થાય છે કેસર સમગ્ર ભારત અને વિશ્વમાં કાશ્મીરમાંથી જાય છે અને તેમાં પણ મોટાભાગનું કેસર પોમ્પોરનું જે વપરાય છે, આ ઉપરાંત સફરજન બદામ અખરોટ કુદરતી સંપદા મોટાભાગે કાશ્મીરમાંથી જ આવે છે

પ્રશ્ન; તમે જણાવ્યું કે મોટાભાગનું કેસરપોમ્પોર માં જ તૈયાર થાય છે? કાશ્મીર નું એક એવું ગામ છે કે જ્યાં સેફરોનની ખેતી અને તેનો પ્રોસેસ થાય છે તમે બતાવશો કે તમારે 100 એકરની કેસરની ખેતી છે કેસરની ખેતીમાં શું સાવચેતી રાખવી જોઈએ?

સામિવાણી; હું કાશ્મીર ની નવી પેઢીનો યુવાન છો મેં ખાનગી નોકરી પણ કરી છે પરંતુ પછી મને લાગ્યું કે મારા પરિવાર નો બાપદાદા નો વારસો મને કેસરની ખેતી માટે મળ્યો છે તેમાં હું કેમ આગળ ન વધુ? દેશભરમાં ફર્યો ત્યારે મેં જોયું કે સેફરોન ના નામે ખૂબ જ છેતરપિંડી થાય છે પૈસા દેતા પણ ચોખ્ખો માલ મળતો નથી, ત્યારે મેં વિષય કર્યો કે હું મારું પ્યોર ઓર્ગેનિક સેફરોનનું ઉત્પાદન કરું અને લોકો સુધી શુદ્ધ કેસર પહોંચાડુ.

પ્રશ્ન:  મયુરભાઈ આપને પ્રશ્ન છે કે આપ આપના ડોટર ઇમ્પીરીયલ સેફરોનની એજન્સી સાથે જોડાયેલા છો ત્યારે લોકોને ખબર છે કે કેસર મોંઘુ છે તેમ છતાં લોકો કિંમતને લઈનેકેમ છેતરાય છે?

સસ્તા ભાવે બોગસ માલ વેચાય છે ત્યારે પોમપોરમાં સામીભાઈ વાણીએ 100 એકર જમીનમાં કેસરની ખેતી કરી છે ત્યારે શું વ્યાજબી ભાવે કેસર મળે એ શક્ય છે.

મયુરભાઈ શાહ; ચોખ્ખું કેસર વેચવું સો ટકા શક્ય છે કારણ કે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતના લોકોને ખબર નહીં હોય કે કેસર શું વસ્તુ છે? કેસરનો ઉપયોગ શું છે આજે તમે કોઈપણ મંદિર ધર્મસ્થલોમાં જાવ તો ત્યાં કેસરનો વપરાશ થાય છે જે દેરાસરમાં પણ કેસરનો ઉપયોગ થાય છે, ત્યારે અમારી તો એવી ભાવના હોય છે કેસર જે પણ પૂજાપામાં વપરાય તે શુદ્ધ હોવું જોઈએ અત્યારે તો કેસરની બાબતમાં લોકો ખૂબ છેતરાય છે હવે તો અલગ અલગ બ્રાન્ડ અને પેકિંગમાં પણ આવા નકલી કેસર મળે છે આ મોટી સમસ્યા છે.

ખરેખર તો કેસર અંગે લોકો જે કંઈ ખબર જ હોતી નથી કે કેસર ક્યાંથી લેવું કેવું લેવું તેના કારણે બોગસ માલ વેચનારાઓ ફાવી જાય છે અને વધારે કિંમત આપીને બોગસ માલ ખરીદે છે અમે જે કેસર આપીએ છીએ તે ગુણવત્તા વાળું શુદ્ધ છે અને તેમાં અમે મની બેક ની ગેરંટી પણ આપીએ છીએ અને તે ભારતમાં અમે એકમાત્ર છીએ કે જે મની બેંકની ગેરંટી આપીએ છીએ સાથે ફૂડ લાઇસન્સ સીલ બંધ પેકિંગ, પેકિંગ તૂટેલું હોય તો ડીલેવરી લેવાની ના પાડીએ છીએ આમ અમે ઇમ્પીરીયલ સેફરોન ની હું એક દોઢ વર્ષ પહેલા કાશ્મીર ગયો હતો મારા મિત્ર સામીભાઈ વાણી ના પરિચયથી મને ખબર પડી કે 100 એકર જમીનમાં શુદ્ધ કેસરની ખેતી થાય છે આથી અમે ઇમ્પીરીયલનીએક બ્રાન્ડ ઉભી કરી છે

સામિવાણીના પરિવાર ની પેઢી દર પેઢીનો આ ધંધો છે એટલે મેં જોયું કે આ વસ્તુ તો ખૂબ સારી છે તેમણે મને વ્યવસ્થાની ઉપર કરી અને મેં સૌરાષ્ટ્ર ગુજરાતનું કામ સંભાળ્યુ તમે દોઢ વર્ષથી ડિસ્ટ્રીબ્યુટર સંભાળીએ છીએ મુખ્ય તો મારા ડોટર છે તે આ વ્યવસાય મા જોડાયા છે હું તો કેસર અંગે ખૂબ ઊંડો ઉતર્યો છું મેં જોયું કે પુલવામાં પોમ્પોરએક એવી જગ્યા છે કે જ્યાં સુધ ગુણવત્તા વાળું કેસર કુદરતી રીતે થાય છે અને પંપ હું ચોક્કસપણે માનું છું કે સારામાં સારું કેસર લોકોને વ્યાજબી કિંમતે આપી શકાય

પ્રશ્ન: કેસરની ખરા અર્થમાં પાકીઓળખ કઈ રીતે કરી શકાય?

મયુરભાઈ શાહ: સાચી ઓળખ એ છે કે તમે કેસરનું એક પૂમડું લઈ જીભ ઉપર અડાવશો તો તમને સ્વીટનેસ આવે તો તમારે સમજવું કે કેસરની ક્વોલિટી સારી છે, ઓરીજનલ કેસરમાં સહેજ કડવાસ હોય તેની સોડમ પણ અલગ હોય પાણી અને દૂધમાં ભેળવીને સૂંઘો તો તમને તેની સાચી સોડમ ની સુગંધ આવે આ સિવાય પેકિંગમાં હોય ત્યારે પણ સુગંધ આવતી હોય તો સમજવું કે કેસર અસલ છે.

કેસર સાચું છે બાકી લોકો પ્યોર કેસરની ઉપર સુગર કોટિંગ કરે છે આ વજન વધારી દે છે કેસર 250 રૂપિયા ગ્રામ છે પરંતુ સુગર કોટિંગ વાળું કેસર 200 રૂપિયામાં પણ વેચાય છે સુગર કોટિંગથી કેસરનું વજન વધી જાય છે એટલે સસ્તું વેચવું પોસાય લોકોએ આ પરખ ધ્યાને લઈને કેસર ખરીદવું જોઈએ

પ્રશ્ન કિંજલબેન આપે ઇન્ડિગ્રેટેડ એમબીએ કર્યું છે એવી તો કઈ બાબત થી તમે કેસરના વ્યવસાય તરફ વળ્યા અને ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોનની એજન્સી લીધી

કિંજલબેન શેઠ: હું અને મારા પરિવારજનો મારા પપ્પા સાથે કાશ્મીર ગયા હતા સાથે અન્ય એસી લોકો પણ હતા તેમને શુદ્ધ કેસર ખરીદવું હતું પરંતુ પપ્પાનો અનુભવ હતો તેમણે કહ્યું કે અહીં કેસરમાં છેતરપિંડીની શક્યતા છે તેનાથી અમે પપ્પા ના મિત્ર એવા સામિવાણી ને મળ્યા અને કેસર ખરીદ્યું પછી રાજકોટ આવ્યા અરસપરસ એકબીજાને કેસર ખરીદ્યું પછી ફરીથી લોકોએ મારા પપ્પાને કહ્યું કે તમે અમને કેસર મંગાવી દો આ સિલસિલો શરૂ થયો મને વિચાર આવ્યો મેં મારી જોબ મૂકી અને ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોનની ડિસ્ટ્રીબ્યુટર સીટ લેવાનો વિચાર કર્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વસ્તુ આપણે સૌને સસ્તા ભાવે અને શુદ્ધ મળે તે માટે મેં આ વ્યવસાય પસંદ કર્યો અને મને તેમાં સંતોષ છે

પ્રશ્ન કેવો રિસ્પોન્સ મળ્યો છે આ વ્યવસાયમાં?

કિંજલબેન શેઠ: રિસ્પોન્સ ખુબ સરસ મળી રહ્યો છે, અલબત હજુ લોકોમાં થોડીક ઈમ્પીરીયલ ગોલ્ડ ની શોધતા અને ક્વોલિટી અંગે અવરનેસ ની જરૂર છે પરંતુ જે લોકોએ જોયું છે અને વાપર્યું છે તે ફરીથી આવે છે અને બીજાને પણ ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોનની ભલામણ કરે છે કે કેસર લેવું હોય તો ઈમ્પીરીયલ ગોલ્ડ સેફરોન જ લેવુ

પ્રશ્ન ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોન બ્રાન્ડ લોકો સુધી પહોંચાય તે માટે શું આયોજન છે?

લોકોને ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોન અંગે જાણકારી મળે તે માટે અમે યોગ્ય પ્રયાસો કર્યા છે વર્તમાન પત્રોમાં જાહેરાતોની સાથે સાથે અગાઉ અબતકના માધ્યમથી સામીભાઈ વાણીને કાશ્મીરથી ઓનલાઇન ચર્ચા કરીને ઇમ્પીરીયલ ની બ્રાન્ડ અને તમામ વસ્તુઓ અંગે લોકોને જાગૃત કરાયા હતા. આ સ્ટોરીથી ઘણા લોકોને આ વસ્તુની જાણકારી થઈ અને અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો અને અમને ત્યારે ખબર પડી કે અબ તક ચેનલ તો આખા વિશ્વમાં જોવાય છે કાશ્મીરની વસ્તુ ને કોઈ બીટ ના કરી શકે તે હકીકત છે

ઈરાન અને સ્પેનનું કેસર આવે છે પરંતુ કાશ્મીર ની તોલે ન આવે એ તો તમે પોતે યુઝ કરો ત્યારે ખબર પડે  અને આ માટે હજુ અમે પ્રયત્નશીલ છીએ કે લોકોને સારી વસ્તુની જાણકારી મળે મને તો એ વાત નું ગૌરવ અને ચીવટ રાખવી જોઈએ કે મારા ભગવાનને જેનું તિલક થતું હોય તે વસ્તુ શુદ્ધ હોવી જોઈએ

પ્રશ્ન:  કિંજલબેન એક યુવા તરીકે આપણે વાત કરીએ તો આપણે કોલેટી પર અને તેની અસરકારકતા પર વધારે ધ્યાન આપીએ છીએ ત્યારે મારો પ્રશ્ન ફરી એકવાર છે કે ગુણવત્તા મુદે ઇમ્પીરીયલ ગોલ્ડ સેફરોન સાથે આપે કયા પ્રકારના આરએમડી કર્યા છે

કિંજલબેન શેઠ: અમે તમામ પ્રોડક્ટ પર ગેરંટી આપીએ છીએ, અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની છૂટ આપીએ છીએ આવી જ રીતે અમારા એક ગ્રાહકે મધનું લેબોરેટરી ટેસ્ટ કરાવ્યું હતું સુગર પાવડર બનાવતા ઉદ્યોગપતિએ કે જેને ખબર હોય છે કે મધ માટે સુગર પાવડર ની વપરાશ થાય છે તેમણે પોતાના બાળક માટે અમારા મધનું ટેસ્ટિંગ કરાવ્યું અને તેમણે રીઝલ્ટ મેળવ્યું કે આમાં કોઈ ભેલસેલ નથી.

આમ અમે અમારા ગ્રાહકોને અમારી કોલેટી નું લેબોરેટરી ટેસ્ટ કરાવવાની છૂટ આપીએ છીએ બીજું કેસરનું તો અમે આરએનડી પોતે કરેલું છે અસલ અને નકલ કેસરની પરખમાં નકલ કેસર રંગ તરત જ ઉતારવા માંડે છે અને અસલ કેસર નો રંગ ઉતરતો નથી કેસર ની પરખમાં અલગ અલગ ત્રણ બાઉલમાં પાણી રાખીને તેમાં કેસર પલાળી પલાળીને કાઢતા જાવ તો ઓરીજનલ કેસર દરેક બાઉલમાં પોતાનો કલર છોડતો જશે ડુપ્લીકેટ કેસર બીજા કે ત્રીજા રાઉન્ડમાં ઓગળી જશે

બ્યુટી શોપ માં પણ અમે આવી રીતે ચકાસણી કરી છે અને તેમાં અમારી બ્રાન્ડ સફળ રહી છે

પ્રશ્ન: તમારી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર પણ સંતોષ છે એટલે પ્રોડક્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પરંતુ હજુ તમે આગળ શું કરવા માંગો છો

સામી વાણી:  હું મારી પ્રોડક્ટ ની ગુણવત્તા જાળવવા માટે કટિબદ્ધ છું પરંતુ ગુજરાતમાં જ્યાં પણ મારો માલ વેચાતો હોય ત્યાં મારી બ્રાન્ડ સાથે વેચાય તે હું પસંદ કરીશ અને મને આત્માથી સંતોષ થશે કે મારી બ્રાન્ડ સુદ્ધતામાં અ

ને ગ્રાહકોને સંતોષ આપવામાં ફરી ઉતરે છે ગુજરાતના લોકો સાચી અને સારી વસ્તુ વાપરે છે

પ્રશ્ન કિંજલબેન એક વાત છે કે flipkart અને amazon જેવી ઓનલાઇન પ્લેટફોર્મ પર આવી વસ્તુઓ વેચાય છે તમને ઈ કોમર્સ પ્લેટફોર્મ પર કેવો વિશ્વાસ છે

કીજલબેન શેઠ: ઓનલાઇન પ્લેટફોર્મ flipkart અને amazon માં સારો રિસ્પોન્સ આવે છે લોકોના રીપીટ ઓર્ડર પણ મળે છે

પ્રશ્ન આપની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે?

મયુરભાઈ: અમે અમારા કેસર માટે એટલું જ કહીએ છીએ કે તમે અમારું કેસર પહેલા વાપરો અને પછી વિશ્વાસ કરો અમારી ક્વોલિટી પર અમને ભરોસો છે આથીભારતભરમાં માત્ર અમે જ મનીબેક ગેરંટી આપીએ છીએ,

પ્રશ્ન: લોકોમાં શું કામ જાગૃતતા જોવા નથી મળતી?

મુખ્ય કારણ એ છે કે લોકો પાસે આજે સમય નથી એટલી બધી ફાસ્ટ લાઇફ થઈ ગઈ છે કે સાચી વસ્તુ ની પરખ કરવા ની ફુરસદ નથી જે માર્કેટમાં અવેલેબલ હોય તે લઈને કેસર માનીને વાપરી લેવાનું વલણ છે લોકો ચોકસાઈ કરીને સારામાં સારી વસ્તુ શોધીને લેતો લોકોને અવશ્યપણે સારી વસ્તુ મળે પરંતુ ખરેખર લોકો પાસે સમય નથી

પ્રશ્ન
કિંજલબેન : ગ્રાહકોની જાગૃતિ અંગે તમારું શું કહેવાનું છે,?

કિંજલબેન: લોકો પાસે ટાઈમ નથી કેસર ખરીદી પહેલા સર્વે કરવો જોઈએ ગુણવત્તા અને પ્રોડક્શનની ચકાસણી કરવી જોઈએ પરંતુ લોકો આવું વિચારતા નથી બીજું લોકો સસ્તું શોધે છે લોકો કિંમત પર ફોકસ કરે છે ક્વોલિટી પર કરતા નથી સસ્તામાં ભેળસેળની શક્યતા હોય છે તે લોકો વિચારતા નથી આજે અમારું કેસર પ્યોર રેડ કેસર આવે છે કેસરમાં બે પાર્ટ હોય છે કેસર અને નીચે કહેવાય જરદો અમે પ્યોર મોગરા કેસર આપીએ છીએ અમારા કેસરમાં યેલો પાર્ટ ક્યાંય આવતું નથી

પ્રશ્ન: સમીર વાણી જી મારો અંતિમ પ્રશ્ન એ છે કે અબ તકના માધ્યમથી આપ દર્શકોને શું અપીલ કરશો અને કંઈક એવી વાત કરો કાશ્મીરની જેનાથી લોકો અત્યાર સુધી અજાણ હોય અને કાશ્મીરની વિશેષતા થી લોકોને પરિચિત થવું આવશ્યક હોય

સમીર વાણી:  હું લોકોને અટકના માધ્યમથી એટલી જ અપીલ કરવા માગું છું કે તમે અમારું ઇમ્પીરીયલ ગોલ્ડ કેસર ખરીદો વાપરો તમે કેસર વાપરો છો અને ઇમ્પીરીયલ ગોલ્ડ કેસરમાં શું ફરક છે તે તમને દેખાઈ જશે કદાચ તમે અમારાથી સંતોષ ન હોય તો તમે તેનું કારણ બતાવો.

કાશ્મીર અંગે લોકો કહે છે સાંભળે છે કે આવું છે તેવું છે પણ ખરેખર તમે એકવાર કાશ્મીર આવો જાતનો અનુભવ કરો, પછી મને વિશ્વાસ છે કે તમે એક એક 10 10 ને ભલામણ કરશો કે કસીમિતની એક વખત મુલાકાત લો અને આપણા મગજમાં જે કશ્મીર અંગેની ચિત્ર હતું તે ખરેખર યોગ્ય ન હતું

પ્રશ્ન! કિંજલબેન તમે લોકોને શું અપીલ કરશો?

કિંજલબેન:  હું એમ્પિરિયલ ગોલ્ડ સેફરોન અંગે એટલી અપીલ કરીશ કે એકવાર અમારું કેસર વાપરો, છે કે મારી ગેરંટી છે કે તમે અચૂક બીજી વાર ગોલ્ડ સેફ્રોન નો આગ્રહ રાખશો અને બીજાને પણ ભલામણ કરશો

પ્રશ્ન: મયુરભાઈ મની બેંક ગેરેન્ટીતો આપો બીજી કઈ ગેરંટી આપો છો

મયુરભાઈ; મની બેક ગેરંટી તો ઠીક પરંતુ મારી ડોટર એ તો કેસરની એવી એવી આઈટમો બનાવવાનો જિલ્લો ચાલુ કર્યો છે અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો છે કે જેનાથી લાઇફમાં રોનક આવી જાય મારી તો લોકોને એક જ વિનંતી છે કે ભાઈ તમે કેસરની પરખ કરો અને સાચું કેસર ક્યાંથી મળે અને એ કેસર સાચું છે કે નહીં તેની ખાતરી કરો અમે તો કેસર સાચું લોકોને આપવા બેઠા છીએ કે સર એવી વસ્તુ છે કે જે ઘરે ઘરે વેચવાની ન હોય તેનો ધંધો જ અલગ છે કેસર વાપરવા ઘરે ઘરે માર્કેટિંગ કરવું શક્ય નથી. જે લોકોને શુદ્ધ કેસર જોતું હોય જે લોકો કેસર વાપરે છે જે લોકોને ખબર છે કે કેસર શું છે? ફાયદાજાણવા વાળો વર્ગ બહુ ઓછો છે કેસર ના જાણકાર અને કેસરને માન આપનાર વર્ગ સુધી કેસર પહોંચાડવામાં પ્રતિબંધ છીએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.