Abtak Media Google News

હાલમાં રીલીઝ થયેલી  ભારતીય ક્રિકેટર ના ભગવાન  સચિન ની ફિલ્મ સચિન : ધ બિલિયન ડ્રીમ્સ બોક્સ ઓફિસ પર ઘણું સારું પ્રદસન કરી રહી છે. આ સાથે જ આ ફિલ્મ ક્રિટીક્સ સાથે લોકો ને ઘણો સારો રેસ્પોન્સ મળી રહ્યો છે. સચિન ના ફેંસ સચિન ની કહાની સિલ્વર સ્કીન પર ક્જોઈ ને ઘણા જ ખૂસ છે પરતું આ ફિલ્મ ઘણા સવાલો જવાબ મળતો નથી તો જાણીએ એ ત્રણ પ્રશ્ન  ક્યાં છે.

  •  સિનિયર ખેલાડીયોના હોવા છતાં પણ ધોની ને કેપ્ટનશીપ કેમ મળી ?

થોડા સમય પેહલા મહેન્દ્રસિંહ ધોની ની ફિલ્મ આવી હતી. આ ફિલ્મ થી લોકો ને ઘણી ઉમ્મીદ હતી. આ ફિલ્મ થી પણ ,લોકો ને ઘણી  અપેક્ષા  હતી કે આ ફિલ્મ ધોની કેપ્ટનશીપ કેવી રીતે મળી એ રાઝ  ખોલશે પરંતુ આ એવું કઈ બન્યું નહીં ? સચિન ની ફિલ્મ માં પણ કઈક આવું બન્યું છે . ભારતીય ક્રિકેટ ટિમ માં ધોની એ મહત્વ નો રોલ નિભવ્યો છે ત્યારે ધોની ને કેવી રીતે કેપ્ટનશીપ મળી એ કોઈ કહતું નથી.

  • વિનોદ કાંબલી અને સચિન નો સબંધ

આપદે બઘા જાણીએ છીએ કે સચિન તેડુલકર અને વિનોદ કાંબલી ઘણા સારા મિત્રો છે .બંને એ પોતાના કરિયર ની શરૂઆત પણ સાથે જ કરી હતીત્યારે સચિન ની ફિલ્મ માં આ બંને વિષે નો કઈ ઉલ્લેખ થયો નથી. ખાસ કરી ને ત્યારે જ્યારે કાબલી એ થોડા સમય પેહલા એ આરોપ લગાવ્યા હતા કે તેમણે એક સાજિશ કરી ને ભારતીય ક્રિકેટ ટિમ માથી  બહાર નો રસ્તો દેખાડ્યો હતો.

  • મેચ – ફિકસીંગ નો સમય

સચિન : અ બિલિયન ડ્રીમ્સ  ફિલ્મ એ મેચ ફિકસીંગ નો સમય ડેકહડિયો જરૂર છે અને આ સમય ને ભારતીય ક્રિકેટ માં ખરાબ સમય ના રૂપમાં દેખાડવામાં આવ્યો છે. હાલાકી સચિને આ સમય ની હકીકત કહી નથ. સચિંન ફિલ્મ માં પણ એ જ કહે છે કે લોકો તેમની પાસે થી ઉમ્મીદ રાખે છે કે તે કઈક બોલે પણ તેમણે કઈ ખબર જ નથી તો તે શું બોલે? ભારતીય ક્રિકેટ ના આ ખરાબ  સમય ની સચિને કઈ ખબર  જ ના હોય. આટલા વર્સો પછી પણ સચિન ને આ સમય ની કઈ ખબર ના હોય એ કેમ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.