હોળીના દિવસે જ પાકિસ્તાને ફાયરિંગ કરી ‘હોળી’ સળગાવી.

holi |
holi |

બે દિવસમાં બે વખત કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન: સદનસીબે કોઈ ઘાયલ થયું નથી.

જમ્મુ અને કાશ્મીરમાં પૂંચ સરહદે લાઈન ઓફ કંટ્રોલ ઉપર ટ્રેડ સેન્ટર ખાતે બે દિવસમાં પાકિસ્તાની સેનાએ બે વખત હુમલા કર્યા હતા. છેલ્લા બે દિવસમાં પાકિસ્તાની સેનાએ બે વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. હોળીના દિવસે અને ધુળેટીના દિવસે એમ ઉપરાંત ઉપરી બે દિવસ પાક સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પર ફાયરીંગ કર્યું હતું.આ મામલે કેંદ્રીય મંત્રી રાજવર્ધનસિંહ રાઠોડે મીડિયા સો વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પાકિસ્તાનની જૂની આદત છે. જયારે જયારે બોર્ડર પર ભારતીય સેના કોઈ પર્વની ઉજવણી કરતી હોય ત્યારે પાક સેનાી આ જોઈ શકાતું ની અને ફાયરિંગ શ‚ કરી દે છે.ઉલ્લેખનીય છે કે, ૧૦ વર્ષ પહેલા ટ્રેડ સેન્ટર શ‚ કરાયું હતું. પૂંચ સરહદે પાક સેના અવારનવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરે છે. સદનશીબે હોળી અને ધુળેટી પર પાક સેનાએ કરેલા હુમલામાં કોઈ સિવિલિયન કે ભારતીય સૈનિક ઘાયલ થયા નથી..