Abtak Media Google News

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ટ્રસ્ટની શુભેચ્છા મુલાકાતે આવેલા સેવાભાવી અગ્રણીઓનો નાનો પણ ગૌરવપૂર્ણ સન્માન સમારંભ તાજેતરમાં પૂર્વ સેલ્સટેક્ષ કમિશનર જી.આર.રાચ્છના અધ્યક્ષ સને યોજાયેલ હતો. જેમાં બજરંગ ટ્રસ્ટમાં ત્રણ દાયકાી વધુ સેવા આપનાર બી.એલ.મહેતા, સાપર વેરાવળ એન્જી. એસો. પ્રમુખ રમેશભાઈ ટીલારા, જાણીતા ગૌ ભક્ત તા પ્રોપર્ટી ડીલર દીપકભાઈ કારિઆ, નાઈરોબી કેન્યાવાળા મધુકરભાઈ વીરેન્દ્રકુમાર કાલિદાસ માવજી દાવડા વિગેરે અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

જેમાં અતિિ વિશેષ તરીકે જે.ડી.ઉપાધ્યાય, વેલ્યુઅર દિલીપભાઈ ચંદારાણા, એમ.એલ.નવાણી, જૈન અગ્રણી વિજયભાઈ શાહ વિગેરે હાજર રહ્યાં હતા.

કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઈ તન્ના, મંત્રી કે.ડી.કારિઆ, મનુભાઈ ટાંક, પ્રવિણભાઈ ગેરિયા, દિનકરભાઈ રાજદેવ, ધેર્ય રાજદેવ, જગદીશભાઈ પંડિત, રોહિતભાઈ કારીઆ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ તકે તમામ સન્માનિત અગ્રણીઓએ પોતાના પ્રતિભાવમાં બજરંગ ટ્રસ્ટની પ્રવૃતિઓને બિરદાવી વધુમાં વધુ લોકોની સારી સેવા કરવાની શક્તિ તમામ કાર્યકરોને મળે તેવી શુભેચ્છાઓ સો માતબર રકમનું સંસને દાન પણ આપેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.