Abtak Media Google News

વેરાવળ તાલુકા નુ બોળાશ ગામ પાણીમાં ગરકાવ …..

ભારે વરસાદને કારણે વેરાવળ તાલુકાનું બોળાશ ગામ બેટ મા ફેરવાય ગયું છે. બોળાશ ગામમાં 6 દિવસ થી તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. તમામ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

Whatsapp Image 2018 07 18 At 11.52.55 Amઆ તમામ મુશ્કેલીઓ  પશુ માટે પણ ભારે પડી છે. હાલમાં પશુ માટે પણ ખોરાક ખાવા નો રહીયો નથી. ખેતરો મા પાણી ભરાયા હોવાને કારણે ખેડૂતો નો પાક નિષ્ફળ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.