Abtak Media Google News

 ગીર સોમનાથના વેરાવળની મહીલા કોલેજ દ્રારા તીરંગા  રેલી યોજાઈ હતી .

Img 20230814 Wa0021

જેમાં  કોલેજના કમ્પાઉન્ડમાં ભારતનો નક્શો વિધ્યાર્થિનીઓ  દ્વારા બનાવામાં આવ્યો હતો . તીરંગા સાથે મહીલા કોલેજના વિધ્યાર્થીઓ એ શહીદોને યાદ કર્યા હતા .Img 20230814 Wa0019

તિરંગા રેલી ,  તિરંગા વિતરણ કરાયું હતું . મોટી સંખ્યામાં બહેનો થતાં કોલેજના શિક્ષકો હજાર રહ્યા હતા .

Img 20230814 Wa0018

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.