Abtak Media Google News

સુત્રાપાડા સમાચાર

Website Template Original File1 8
ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય હતી.  તેમાં ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે મંજુલા બેન મુશાળ અને ઉપ પ્રમુખ તરીકે શ્રી રાજવીરસિંહ ઝાલા વરણી કરવામાં આવી  છે . ગીરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખમહેન્દ્રભાઈ પીઠીયા,  મહામંત્રી ગીરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,  ગીરસોમનાથ જીલ્લા પંચાયત સભ્યો  અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો  હાજર રહ્યા હતા .  નવનિયુક્ત સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી .

 

રામસિંહ મોરી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.