Abtak Media Google News

એક સ્ત્રીના વોર્ડરોબમાં વાઇટ અને બ્લેક કુરતા હોવા જ જોઈએ વાઇટ ઍન્ડ બ્લેક ક્લાસિક કલર્સ છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન તા ની અને હંમેશાં ટ્રેન્ડી જ લાગે છે: ચાલો આપણે જાણીએ કે એક બ્લેક કુરતાને કઈ રીતે અલગ-અલગ રીતે પહેરી શકાય

પ્રિન્ટેડ લેગિન્ગ્સ સો

પ્લેન લેગિન્ગ્સ સો તો બ્લેક કુરતો સારો જ લાગે છે, પરંતુ કંઈક નવું ટ્રાય કરવું હોય તો પ્રિન્ટેડ લેગિન્ગ્સ પહેરી શકાય. જેમ કે વાઇટમાં કોઈ જોમેટ્રિક પ્રિન્ટ હોય તો એની સો બ્લેક કુરતો સ્માર્ટ લુક આપશે. ટ્રેન્ડી લુક માટે વાઇટ પર કોઈ અલગ જ પ્રિન્ટ સિલેક્ટ કરવી. રેગ્યુલર ફ્લોરલ પ્રિન્ટ તમને રેગ્યુલર લુક જ આપશે. કંઈ પણ ન સૂઝતું હોય કે આજે શું પહેરવું ત્યારે કોઈ પણ કલરના નિયોન ચૂડીદાર સો બ્લેક કુરતો પહેરી લ્યો, ફ્રેશ લુક આપશે અને આઉટ ઑફ ફેશન પણ નહીં લાગે.બ્લેક કુરતાની લેન્ગ્ હાઇટ-બોડી પ્રમાણે સિલેક્ટ કરવી. જો તમારી હાઇટ ઓછી હોય તો ચાઇનીઝ કોલરવાળો બ્લેક કુરતો ન પહેરવો.બ્લેક કુરતા સો વધારે પડતી જ્વેલરી ન પહેરવી, માત્ર સ્ટેટમેન્ટ જ્વેલરી જ સારી લાગશે.બ્લેક કુરતા સો મિક્સ ઍન્ડ મેચ કરવા માટે ઑપ્શન્સ તો ઘણા છે; પરંતુ પ્રસંગને અનુરૂપ સલવાર, લેગિન્ગ્સ કે દુપટ્ટાની પસંદગી કરવી.

પટિયાલા સો

એક લાઇન બ્લેક કુરતો પટિયાલા, અને સલવાર સો મિક્સ ઍન્ડ મેચ કરી શકાય. પટિયાલામાં પ્રિન્ટ વાઇઝ ઘણી વરાઇટી જોવા મળે છે જેમ કે કલમકારી પ્રિન્ટ, ફ્લોરલ, પોલકા ડોટ્સ, સ્ટ્રાઇપ, ખડી પ્રિન્ટ વગેરે. પટિયાલા અને દુપટ્ટાનો સેટ બ્લેક કુરતા સો સારો લાગી શકે. બ્લેક એવો કલર છે જે બધા જ કલર સો મેચ ઈ જાય, વધારે મિક્સ ઍન્ડ મેચ કરવાની જરૂર પડતી ની. બ્લેકની ખાસિયત એ છે કે એ પહેરવાી પાતળા હોવાનો આભાસ ાય છે. જો તમારી હાઇટ વધારે ન હોય તો તમે સ્ટ્રાઇપ્ડ સલવાર પહેરી શકો. જો સ્ૂળ શરીર હોય તો પિન સ્ટ્રાઇપ પસંદ કરવી. કંઈક અલગ જ ટ્રાય કરવું હોય તો મરૂન કે બ્લુ કલમકારી પટિયાલા સો બ્લેક કુરતો પહેરવો, સ્માર્ટ લુક આવશે. કલમકારી પ્રિન્ટમાં રેડીમેડ પટિયાલા ઘણા ઓછા મળે છે. જો તમારો ટેસ્ટ આર્ટિસ્ટિક હોય તો તમે કલમકારી પ્રિન્ટનો પટિયાલા સલવાર સીવડાવી શકો. ફ્લોરલ પટિયાલા અને દુપટ્ટાનો સેટ તો બધે જ મળે છે. કોઈ પણ કલરના સલવાર-દુપટ્ટા સેટ સો બ્લેક કલર સારો લાગી શકે. માત્ર વધારે પડતા ડાર્ક કલર અવોઇડ કરવા. જેમ કે યલો, ઑરેન્જ અને રેડકોમ્બિનેશનના પટિયાલા સો તમે જો બ્લેક કુરતો પહેરશો તો હાસ્યાસ્પદ લાગશે.

ડેનિમ સો

કોલેજ જતી યુવતીઓ માટે ડેનિમ સો બ્લેક કુરતો સરસ ઑપ્શન છે. ોડો ટ્રેન્ડી લુક જોઈતો હોય તો ડેનિમને નીચેી ૨ી ૩ ઇંચ વાળી દેવું. પગમાં કોલ્હાપુરી ચંપલ પહેરવાં અને ખભા પર એક ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટનો ેલો. આ મિક્સ ઍન્ડ મેચ સમજણપૂર્વક અને બોડી ટાઇપના આધારે કરવું, નહીં તો હાસ્યાસ્પદ લાગી શકાય. નવરાત્રિમાં ડેનિમ સો બ્લેક કુરતો પહેરવો હોય તો એની સો મિરર વર્કવાલૃળું જેકેટ સારું લાગશે અવા બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો પણ સારો લાગી શકે. બ્લેક કુરતો જ્યારે ડેનિમ સો પહેરવામાં આવે છે ત્યારે વધારે એક્સપરિમેન્ટ તો ન ઈ શકે, પરંતુ એક કેઝ્યુઅલ લુક મેઇન્ટેન કરી શકો. જો તમારો સ્કિનટોન ફેર હોય તો જ બ્લેક કુરતા સો વાળ ખુલ્લા રાખવા. જો ડાર્ક સ્કિનટોન હોય તો વાળને બરાબર સેટ કરાવવા, નહીં તો હાસ્યાસ્પદ લાગશે.

બ્લેક લેગિન્ગ્સ સો

બ્લેક ઍન્ડ બ્લેક લુક એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. તમારે જો કોઈ આર્ટ ઇવેન્ટમાં જવાનું હોય તો બ્લેક ઍન્ડ બ્લેક જેવો બીજો કોઈ ઑપ્શન જ નહીં. બ્લેક ઍન્ડ બ્લેક લુક્સ ક્લાસી ઍન્ડ રિચ. તમે ટોળામાં તરી આવો. બ્લેક કુરતો અને બ્લેક લેગિન્ગ્સ સો ઑક્સોડાઇઝની જ્વેલરી સરસ લાગશે. વધારે ઠઠારો ન કરવો હોય તો એક નેકપીસ જ કાફી છે. જો તમારો કુરતો સેમી સિલ્કનો છે તો એની સો પર્લની જ્વેલરી સારી લાગશે. પર્લ જ્વેલરી સો મેટ ગોલ્ડન ક્લચ અને એની સો મેટ ગોલ્ડન ફ્લેટ ચંપલ. ઈ ગયો લુક. જો તમારે બ્લેક કુરતા અને બ્લેક લેગિન્ગ્સ સો દુપટ્ટો પહેરવો છે તો કલમકારી, વારલી કે જયપુરી પ્રિન્ટનો દુપટ્ટો સારો લાગી શકે. જો ોડો ટ્રેડિશનલ લુક આપવો હોય તો મિરર વર્કવાળો બાંધણીનો દુપટ્ટો અને પગમાં ભરેલી મોજડી પણ સારાં લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.