Abtak Media Google News

તાજેતરમાં કાજોલ એક ઇવેન્ટમાં પુરુષોમાં ફેવરિટ એવું નેહરુ જેકેટ પહેરીને આવી હતી. કઈ રીતે અપનાવી શકાય આ સ્ટાઇલ એ જાણી લો

આ સ્ટાઇલ ક્લાસ માટે છે, માસ માટે નહીં. ઇન શોટ,ર્ દરેક ી આ નેહરુ જેકેટવાળી સ્ટાઇલમાં સારી નહીં લાગે. હકીકતમાં આ સ્ટાઇલ ખાસ પરુષો માટેની છે. સૈફ અલી ખાન અને ઇમરાન ખાન જેવા ઍક્ટરોએ આ નેહરુ જેકેટને વધુ લોકપ્રિય બનાવ્યું છે. જાણીએ ડિઝાઇનર ખુશ્બૂ મુલાણી ઠક્કર પાસેી આ સ્ટાઇલને અપનાવવા માટેની ટિપ્સ.

કાજોલનો ઓવરઑલ લુક

કાજોલ હટકે ડ્રેસિંગ કરવા માટે જાણીતી છે. કાજોલના લુક વિશે ખુશ્બૂ કહે છે, કાજોલ છે એટલે તેના પર આ લુક માન્ય છે બાકી કાજોલનું છે એવું બોડી સ્ટ્રક્ચર નેહરુ જેકેટ પહેરવા માટે યોગ્ય ની. અહીં કાજોલે ઍન્કલ લેન્ગ્ પેન્ટ અને સો શાઇની શર્ટ પહેર્યું? છે જે કેઝ્યુઅલ લુક આપે છે અને એના પર પહેરેલું લિનનનું સિલ્ક સોના કોમ્બિનેશનવાળું નેહરુ જેકેટ ફોર્મલ લુક આપે છે. કાજોલની ચોઇસ સટોર્રિયલ હોય છે અને તેના જેવી ઓછી ફેમિનાઇન પર્સનાલિટી પર જ આ જેકેટ સારું લાગશે.

જેકેટની સ્ટાઇલ

નેહરુ જેકેટ પુરુષોના વોર્ડરોબનો એક ભાગ છે જે પર્હેયા બાદ ીઓ ફેમિનાઇન લુકની ઇચ્છા રાખતી હોય તો એ ખોટું છે. આ વિશે વધુ જણાવતાં ખુશ્બૂ કહે છે, આ જેકેટ સ્માર્ટ અને સ્ટ્રોન્ગ પર્સનાલિટી ધરાવતી ીઓ માટે છે. વધુ હાઇટ, પહોળા શોલ્ડર, લાંબી ગરદન અને પાતળું ફિગર હશે તો જ નેહરુ જેકેટ પહેરી શકાશે. નેહરુ જેકેટના કોલર જ એની સ્ટ્રોન્ગનેસ દેખાડે છે એટલે એ મસ્ટ છે. કાજોલ સિવાય શબાના આઝમી પણ ભૂતકાળમાં ઘણી વાર આવાં લોન્ગ જેકેટ અને પહોળી સલવારમાં જોવા મળી છે જે તેની પર્સનાલિટી મુજબ પર્ફેક્ટ છે. જો શોર્ટ જેકેટ ન પહેરવું હોય તો આવા લાંબા કુરતા પણ પહેરી શકાય જેમાં સ્લીવ લાંબી રાખવી.

 શેની સો પહેરશો નેહરુ જેકેટ?

નેહરુ જેકેટ કાજોલની જેમ પેન્ટ સો અવા ડેનિમ સો પણ પહેરી શકાય. જોકે? જેકેટ જ પહેરવું હોય તો એની અંદર ફુલ સ્લીવ શર્ટ જરૂરી છે. એ સિવાય સિંગલ અને સોલિડ રંગનાં સલવાર-કમીઝ સો પણ રો સિલ્ક અવા લિનનનું જેકેટ પહેરી શકાય. બોટમમાં પેન્ટને બદલે જો ફન્કી પર્સનાલિટી હોય તો ધોતી પેન્ટ, જોધપુરી પેન્ટ અવા પેન્સિલ સ્કર્ટ સો પણ આ જેકેટ સારું લાગશે. આ સિવાય જો પર્સનાલિટી સા આપે તો લાંબા સ્કર્ટ સો પણ નેહરુ જેકેટ પહેરી શકાય.

ફેબ્રિક અને રંગ

નેહરુ જેકેટ સ્ટિફ રહેવું જરૂરી છે. આી એ રો સિલ્ક અવા લિનનના કાપડમાં જ સારાં લાગશે. નેહરુ જેકેટમાં લિનન સો સિલ્કની પાઇપિંગ પણ આપી શકાય. બ્લેક, બેજ અને વાઇટ જેવા શેડ આ જેકેટમાં પર્ફેક્ટ લાગે છે. એ સિવાય જો વધુ સ્ટાઇલિશ લુક જોઈતો હોય તો કોઈ પણ ડાર્ક શેડનું જેકેટ પહેરી શકાય. જ્યારે અંદર કોઈ કુરતું પહેરીને આ જેકેટ પહેરતા હો તો એ કોન્ટ્રાસ્ટ શેડનું જ હોવું જરૂરી છે.

લાંબા જેકેટ કુરતાની બોલબાલા

નેકલાઇન અને આગળની પટ્ટી નેહરુ જેકેટ જેવી રાખીને આખી કુરતી પણ બનાવડાવી શકાય જે પેન્ટ, ચૂડીદાર અવા પાકિસ્તાની બોટમના પેન્ટ સો સારી લાગે છે. શબાના આઝમી મોટા ભાગની ઇવેન્ટ્સમાં આ જ પ્રકારના લાંબા નેહરુ જેકેટ પહેરેલી જોવા મળે છે જે સ્માર્ટ અને સ્ટાઇલિશ લુક આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.