Abtak Media Google News

આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે

અમેરિકાના ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા. આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. ગનમેને અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આરોપી એક સમયે સ્કુલમાં ભણતો હતો. ખબરજ નથી કે ક્યા સમયે અને ભણવાનું છોદી દીધું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.