Abtak Media Google News

શું તમે પણ એ લોકોમાંી એક છો કે જે રોટલી અને પરોઠા ગરમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો છો? છેલ્લા કેટલાક વર્ષોી એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ગણો વધી ગયો છે. રોટલી અવા પરોઠા તેની અંદર મૂકતી વખતે આપણને એવું જ લાગે છે કે તેમાં રાખેલી ચીજ વસ્તુઓ ફ્રેશ અને સેફ રહેશે. પરંતુ તેના માટે તથ્યો પણ આવા જ કંઇક છે.કદાચ તમને ખબર નહીં હોય કે એલ્યુમિનિયમ ફોઇલમાં રાખેલું ખાવાનું સ્વાસ્ય માટે ખતરનાક ઇ શકે છે. જ્યારે આપણે ગરમ ચીજવસ્તુઓને એમાં લપેટો છે તો એલ્યુમિનિયમ ગરમ ઇ જાય છે અને તેમાં પ્રતિક્રિયા શરૂ ઇ જાય છે. જેનાી એલ્યુમિનિયમનો કેટલોક ભાગ ખાવામાં પણ આવશે.જો કે આપણા ઘરમાં કોઇના કોઇ રૂપમાં એલ્યુમિનિયમનો ઉપયોગ ાય છે પરંતુ એલ્યુમિનિયમનો વધારે પડતો ઉપયોગ હાડકાઓને નબળા બનાવી દે છે. એવામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.૧. ફોઇલ પેપરમાં વધારે ગરમ ખાવાનું રેપ કરો. એવામાં એલ્યુમિનિયમ પીગળીને ખાવામાં મિક્સ ઇ જશે. જેનાી અળસી અને ડિમેન્શિયા વાનું જોખમ વધી જાય છે.

તેની સો એ પણ જરૂરી છે તમે સારી ક્વોલિટીના ફોઇલ પેપરનો ઉપયોગ કરો.

૨. એસિડ વાળી ચાજ વસ્તુઓને પોઇલ પેપરમાં મૂકતા પહેલા સાવધાન રહો. તેનાી ચીજવસ્તુઓ જલ્દીી ખરાબ ઇ જાય છે ક્યાંતો પછી તેનું કેમિકલ બેલેન્સ પણ બગડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.