Abtak Media Google News

પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે શહેરીજનો માટે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર કર્યા જાહેર

ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે શહેરીજનો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ થઈ શકે તે માટે પીજીવીસીએલના રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કર્યા છે.

પીજીવીસીએલના ગ્રાહકો જોગ જણાવાયું છેકે  આગામી ચોમાસા દરમ્યાન વીજ વિક્ષેપ, વીજ ફોલ્ટ, શોર્ટ સર્કિટ તથા કોઈપણ જાનહાનીના બનાવોની માહિતી વીજ બીલમાં દર્શાવેલ સબ ડીવીઝનના ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ નોંધાવી શકાશે જેથી વીજ પ્રવાહ સાતત્યપૂર્ણ પૂરો પાડી શકાય ઉપરાંત દરેક ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરયા છે.જેમાં વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ લખાવી શકે.આ ઉપરાંત  પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટર નં. 1800233 155333 તથશ  19122 ઉપર ફરિયાદ  નોંધાવી શકાય છે. સાથે વોટસએપ નં.  95120 19122 ઉપર પણ મેેસેજ દ્વારા  ફરિયાદ કરી શકાય છે.

પેટાવિભાગીય કચેરીનું નામ

મોબાઈલ નં.

પ્રહલાદપ્લોટ સબડીવીઝન9687633692
મીલપરા સબડીવીઝન9687633713
કોઠારીયારોડ સબડીવીઝન9687633715
સોરઠીયાવાડી સબડીવીઝન9687633718
આજી-1 સબડીવીઝન9925209768
રણછોડનગર સબડીવીઝન9687633717
આજી-ઈન્ડ. સબડીવીઝન9687633714
મોરબી રોડ સબડીવીઝન6357327348
બેડીનાકા સબડીવીઝન9925209777
લક્ષ્મીનગર સબડીવીઝન9925209786
મહિલાકોલેજ સબડીવીઝન9925209780
પ્રધુમનનગર સબડીવીઝન9925209782
ઉદ્યોગનગર સબડીવીઝન9925209779
માધાપર સબડીવીઝન9925209761
રૈયારોડ સબડીવીઝન9099904770
કાલાવડ રોડ સબડીવીઝન9925209781
મવડી રોડ સબડીવીઝન9925209773
વાવડી સબડીવીઝન9925209765
નાનામવા સબડીવીઝન9925209783
ખોખડદળ સબડીવીઝન6357084868
મોટામવા સબડીવીઝન6357373416

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.