Abtak Media Google News

54 સદગુરુ જગીના Save Soil અભિયાનને જન ધન સુધી પહોંચાડવાના ભેખધારી સાહિલ જહા તથા મીનલબેન બન્યાં અબતકના મહેમાન

21 મી સદીના આધુનિક વિજ્ઞાનમાં વિજ્ઞાનના યુગમાં ભૌતિક સુવિધાઓ આંગળીના ટેરવે રમી રહી છે કાળા માળખાના માનવીને ખબર નથી કે કુદરતી સંસાધનોનો જે રીતે દૂર ઉપયોગ થાય છે તે ભાવિ પેઢી માટે કેવું વિનાશક સાબિત થશે વાયુ અને પાણીના પ્રદૂષણ ને અટકાવવા માટેના લાખ પ્રયાસો થાય છે પરંતુ કોઈએ બગડતી જતી જમીન અંગે ક્યારેય વિચાર્યું નથી ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા સદગુરુ જગ્યાએ સમગ્ર વિશ્વમાં માટી બચાવો અભિયાન શરૂ કરીને માનવ જાતને પોતાની માતૃભૂમિ ને બચાવવા એક નવો જ વિચાર આપ્યો છે

સદગુરુ જગીના વિચારને જનજજન સુધી પહોંચાડવા કોલકત્તાના સાહિલ જહા અને રાજકોટ માં ઓશો આશ્રમનું સંચાલન કરતા મીનલબેન એ અબ તકની મુલાકાતમાં સદગુરુ જગીના અભિયાન માટે સાહિલ જહાની સાયકલ યાત્રા અંગે માહિતી આપી હતી કોલકત્તાના સાહિલ જહાએ સેવસોઈલ નો સંદેશો જનધન સુધી પહોંચાડવા કોલકત્તા થી સાયકલ યાત્રા શરૂ કરી છે

Save

પશ્ચિમ બંગાળ ઝારખંડ આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર થઈ ગુજરાત આવેલા સાહિલ જહાએ ગુજરાતમાં સુરત નડિયાદ જામનગર સુરેન્દ્રનગર થી રાજકોટ સુધીની યાત્રા કરીને 9,000 સળ માં 10 મહિના અને 10 દિન નું અંતર કાપી 28,000 કિલોમીટરનું લક્ષ્ય પૂરું કરી સમગ્ર દેશમાં 150 કોલેજો રોટરી ક્લબ જેવી સંસ્થાઓ અને બિન રાજકીય પર્યાવરણ સંસ્થાઓના માધ્યમથી સાહિલ જહા સદગુરુ જગીના વિચારને જનધન સુધી પહોંચાડી પોતાની કરે છે એ જણાવ્યું હતું કે સાહિલ જેવા પ્રકૃતિ પ્રેમી યુવાનો પૃથ્વીના વિનાશ ને રોકવામાં નિમિત બને છે તે સદગુરુ જગગીના અભિયાનની સફળતા જ ગણાય અબતકની મુલાકાતમાં સાહિલ જહા અને મિનલબેને સદગુરુ જગીની સેવ સોઇલ અંગે ની ગાથા રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સેવ સોઇલ ને સૌથી વધુ સમર્થન અને અભિયાનને સાર્થક કરવાની પ્રતિભદતા મળી રહી છે અને રહેશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના ખઘઞ અમદાવાદમાં કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.