Abtak Media Google News

ઢોરના સતત વકરતાં ત્રાસ બાદ ઢોર પકડી પાર્ટીએ સજ્જડ કામગીરી

મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે.બે સપ્તાહ  દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમ્રુધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી,યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી 51 પશુઓ, ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ 150 ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-2, અક્ષર સ્કૂલ પાછ, નિવિદિતા નગર, શિવમપાર્ક, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, જ્યોતીનગર, ઘનશ્યામનગર, શ્રધ્ધાદીપ સોસાયટી, નંદી પાર્ક, દ્વારકેશ પાર્ક, જે.કે. ચોક, મારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી 50 પશુઓ, હંસરાજનગર મેઈન રોડ, પરસાણાનગર મેઈન રોડ, ગાયકવાડી મેઈન રોડ, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, ભોમેશ્વરવાડી, ભોમેશ્વર સોસાયટી, ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મેઈન રોડ, મનહરપુર, પ્રયાગરાજ સ્કૂલની સામે તથા આજુબાજુમાંથી 18 પશુઓ, શિવમ સોસાયટી મેઈન રોડ, આરટીઓ પાસે, શિવનગર મેઈન રોડ, જય જવાન જય કિશાન મેઈન રોડ, રોહીદા પરા, શિવરંજની સોસાયટી મેઈન રોડ, કુવાડવા રોડ, શ્રીરામ સોસાયટી મેઈન રોડ, મનહર સોસાયટી, શક્તિ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર રોડ, સેટેલાઈટ ચોક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, પેડક રોડ, શ્રીરામ નગર, નરસિંહ નગર, શિવ પાર્ક, ન્યુશક્તિ સોસાયટી, તિરૂપતી પાર્ક, ગાંધી સ્મ્રુતિ સોસાયટી, ડિ-માર્ટ તથા આજુબાજુમાંથી 48 પશુઓ, બેડી ચોકડી, વેલનાથ પરા, મોરબી રોડ, જકાતનાકા, રાધામીરા સોસાયટી, ગીરીરાજ પાર્ટી પ્લોટ, હુડકો ક્વાર્ટર્સ, સોહમનગર તથા આજુબાજુમાંથી 26 પશુઓ, સહકાર રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, વાવડી ઈન્ડસ્ટ્રીઝ ઝોન, વિશ્વકર્મા સોસાયટી, પટેલનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડ તથા આજુબાજુમાંથી 18 પશુઓ, ગણેશનગર મેઈન રોડ, રણુજા મંદિર પાછળ, કોઠારીયા સોલવન્ટ, સોલવન્ટ રોડ, સ્વાતી પાર્ક મેઈન રોડ, પંડિત દિન દયાળ ક્વાર્ટર્સ, શિવધારા, જડેશ્વર સોસાયટી, ઋષિપ્રસાદ સોસાયટી, ઋષિકેશ પાર્ક, માલધારી ફાટક પાસે, વિશ્વકર્મા સોસાયટી, આવાસ (શિવ રેસ્ટોરન્ટ) તથા આજુબાજુમાંથી 58 પશુઓ, જુબેલી શાક માર્કેટ, જાગનાથ પ્લોટ, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, રૈયાધાર, નરસિંહનગર, મહાદેવ મંદિર પાસે, વૈશાલીનગર, બાલમુકુંદ પ્લોટ, બજરંગ વાડી સર્કલ પાસે, ગાયત્રીધામ, જામનગર મેઈન રોડ, વાકાનેર સોસાયટી, વાલ્મિકી વાડી, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની, ભોમેશ્વર મેઈન રોડ, જંકશન મેઇન રોડ, પરસાણાનગર તથા આજુબાજુમાંથી 34 પશુઓ, કે.ડી. ચોક, સંતકબીર રોડ, સાગર ચોક, ભગવતી પરા, પેડક રોડ, રણછોડ બાપુ આશ્રમ પાસે, રેડ રોઝ હોટલ પાસે, કૈલાશ પાર્ક, મોરબી રોડ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 21 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 425 પશુઓ પકડવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.