Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા I/Cપોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ ની  સુચના થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ , પો.સબ.ઈન્સ  શ્રી આર.કે ચાવડા સાહેબ HCઅનીલભાઈ ગુજરાતી, ઙઈ ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા, લખુભા રાઠોડ, ચેતનભાઈ ઠાકોર, દિવ્યેશભાઈ સુવા,  જીગનેશભાઈ ગરાનીયા ને મળેલ હકિકત આઘારે જેતપુર બળદેવઘાર પાસે બોલેરો મા ખાના બનાવી ઈગ્લીશ દારુ ની બોટલો વેચાણ કરતા પપ્પુ બાબુભાઈ પરમાર તથા ગૈાતમ પરસોતમભાઈ  રે બંને જેતપુર વાળા પાસે થી અલગ અલગ ઈગ્લીશ દારુ ની બોટલ જેમા સ્મીર્ન વોડકા, ટીચર્સ સ્કોચ , હન્ડ્રેડ પાઈપર્સ સ્કોચ , બ્લેક ડોગ બ્લેન્ડર સ્કોચ મળી કુલ ઈગ્લીસ દારુ ની બોટલ નંગ ૨૧ કુલ કી રુ ૨૮,૫૦૦/- તથા બોલેરો સાથે કુલ મુદામાલ કિ.રુ ૩,૨૮,૦૦૦/- સાથે મળી આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.