Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકાની ઢોર પકડ પાટી દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. એક સપ્તાહમાં  માધવ વાટીકા, માંડા ડુંગર મેઈન રોડ, રામપાર્ક, મુરલીધર વે-બ્રીજ, ગોકુલપાર્ક, વેલનાથ તથા આજુબાજુમાંથી 12  પશુઓ પકડવામાં આવ્યા હતા.

હુડકો કવાર્ટર, સંત ભોજરામ સોસાયટી, ફાયર બ્રિગ્રેડ પાસે, ભાવનગર રોડ, ગંજીવાડા, નરસિંહનગર, વ્રજભુમી, માલધારી સોસાયટી, તિરૂપતીબાલાજી સોસાયટી, ગાંધીસ્મુતી સોસાયટી, મારૂતીનગર, ચામુંડા સોસાયટી મેઈન રોડ, પેડક રોડ અટલબિહારી બાજપાઈ હોલ સામે માર્કેટ માથી પ્રધ્યુમનપાર્ક મેઈન રોડ, માનસરોવર, ભાવનગર મેઈન રોડ, ગંજીવાડા મેઈન રોડ, સ્ત્યમપાર્ક, નરસિંહનગર, છપ્પનીયા કવાર્ટર, ગ્રીનલેન્ડ ચોકડી, સેટેલાઈટ ચોક, મોરબી રોડ વિગેરે વિસ્તારમાંથી 45  પશુઓ પકડવામાં આવ્યા હતા

પરસાણા, રોણકી, સંતોષીનગર મેઈન રોડ, મોચીનગર, શિતલપાર્ક મેઈન રોડ, બંજરગવાડી, ભારતીનગર, શ્યામનગર, ગાંધીગ્રામ વિગેરે વિસ્તારોમાંથી 24  પશુઓ, આંબેડકટરનગર મેઈન રોડ, ગોવર્ઘન ચોક, ખોડિયારનગર મેઈન રોડ, 150 ફુટ રીંગ રોડ, મવડી મેઈન રોડ, કણકોટ પાટીયા, વાવડી મેઈન રોડ, રવેચીપરા, રસુલપરા વિગેરે વિસ્તારમાંથી 24  પશુઓ પકડવામાં આવ્યા હતા

શાસ્ત્રીનગર, રૈયાધાર મેઈન રોડ, ચંદનપાર્ક મેઈન રોડ, શાંતીનગર ગેઈટ પાસે સ્લમ કવાર્ટર, સાંધુવાસવાણી રોડ, દ્વારકેશપાર્ક, ગોપાલચોક, ગુણાતીતનગર, ભીડભજન સોસાયટી, રૈયાટેલીફોન(અનામીકા સોસાયટી), નટરાજનગર વિગેરે વિસ્તારો પાસેથી 42  પશુઓ, અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 225 પશુઓ પકડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.