Abtak Media Google News

આજ રોજ વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવેલ છે જેમાં પહેલા તબક્કાનું મતદાન ૧લી ડીસેમ્બરના રોજ ,અને બીજા તબક્કાનું મતદાન ૫ ડીસેમ્બરના રોજ યોજાશે અને મતગણરી ૮ ડીસેમ્બરના રોજ યોજાશે  વિધાનસભા ચૂંટણી આજ રોજ થયેલ જાહેર તારીખોને ને લઈ રાજકોટ જિલ્લા કલેકટરે  પત્રકાર પરિષદ યોજી હતી જેમાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ  અને SP  જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે સંબોધન કરતા જણાવ્યું હતું કે

હથિયાર જમા, ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ડિટેઇન સહિતની કાર્યવાહી શરૂ કરી દેવાઈ

457 જેટલા હથિયાર જમા લેવાયાં

ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે સખત પગલાં લેવાશે

સાયબર ક્રાઇમની ટીમ સતત નજર રાખી રહી છે

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ પેટ્રોલિંગ શરૂ કરી દેવાઈ

457 જેટલા હથિયાર જમા લેવાયાં

હથિયાર જમા, ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ડિટેઇન સહિતની કાર્યવાહી શરૂ કરી દેવાઈ

11 મોડલ પોલીસ ચોકી શરૂ કરાશે

Screenshot 19

 જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડનું સંબોધન કરતા જણાવ્યું હતું કે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 22 ચેકપોસ્ટ ઉભી કરાઈ

3 એસઆરપીની ટુકડી ગ્રામ્ય વિસ્તારોમાં તૈનાત

વિધાનસભા ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડનું નિવેદન

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 22 ચેકપોસ્ટ ઉભી કરાઈ

3 એસઆરપીની ટુકડી ગ્રામ્ય વિસ્તારોમાં તૈનાત

ગ્રામ્ય વિસ્તારોમાં 1275 હથિયારના પરવાના ધરાવે છે, જેમને હથિયાર જમા કરાવવા સૂચના આપી દેવાઈ

હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ જોઈતી હોય તો સ્ક્રુટીની કમિટી પાસે અરજી કરવી પડશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.