Abtak Media Google News

રાજકોટના ભોગાળે આવેલ શાપર વેરાવળ માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનુ શાપર વેરાવળમાંમાં સ્વાગત કરતા શાપરના સરપંચ ધમેશભાઈ ટીલારા વેરાવળના સરપંચ રવિરાજ સિંહ જાડેજા  શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયનના પ્રમુખ કિશોરભાઈ ટીલારા જય સરદાર યુવા ગુપના પ્રમુખ દુષ્યંતભાઈ ટીલારા અનુ જાતિ મોરચો રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.