Abtak Media Google News

બે આરોપીની ધરપકડ: અન્ય ૩ ના નામ ખુલતા તેની અટકાયત કરવાની કવાયત હાથ ધરાઇ

રાજકોટ આર.આર.સેલ હળવદના માણેકવાડા ગામની સીમમાં આવેલ મહેશ વાલજી કોળીની વાડી નજીક વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડો કરતા મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીકથી ઇંગ્લીશ દારુની ઇંગ્લીશ દારુની નાની મોટી બોટલ નં. ૧૭૩૬ કિમત રૂ ૨,૨૦,૮૦૦/- બીયર નં.૪૪૫ કિંમત રૂ ૪૫,૫૦૦/- અને મોબાઇલ મળી કુલ રૂ૨,૬૯,૩૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ આરોપી હીતેશ ઉર્ફે હીતો ભુપતભાઇ કોળી તથા કિશનભાઇ જીવણભાઇ કોળીને દબોચી લેવામાં આવ્યા છે.

શ દારુનો જથ્થો આરોપીઓ વસંત કાનજીભાઇઓએ કટીંગ કરી આરોપી નવધણ ઉર્ફે  ઘુણો તેજાભાઇની પીકઅપ ગાડીમાં ભરી મોકલાવેલ હોવાની કબુલાત આપતા અન્ય આરોપીને
દબોચી લેવા કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.