Abtak Media Google News
  • સામાજિક સમર સતા માસની ઉજવણી અંતર્ગત
  • વોર્ડ નં.3માં કોર્પોરેટર  અલ્પાબેન દવે અને વોર્ડ નં.4માં કોર્પોરેટર  નયનાબેન પેઢડીયાના નિવાસસ્થાને દલિત પિરવારે  ભોજન ર્ક્યુ: ભોજન બાદ પિર વાર નું શાલ ઓઢાડી સન્માન કરાયું

શહેર  ભાજપ ઉપપ્રમુખ અને અનુ.જાતિ મોર ચાના  મહેશ રાઠોડ, મહેશ અઘેરા,   નાનજીભાઈ પાર ઘી, વજુભાઈ લુણસીયાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર . પાટીલના આદેશ અને પ્રદેશ અનુ.જાતિ મોર ચાના અધ્યક્ષા ડો. પ્રધ્યુમનભાઈ વાજાની સુચના મુજબ મે માસને સમર સતા ઉજવણી માસ તરીકે ઉજવવા માટે રાજયભર માં અનુ.જાતિ મોર ચા ધ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર  છે. શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર  ભાજપ અનુ. જાતિ મોર ચા ધ્વારા સામાજિક સમર તા માસની ઉજવણી કર વામાં આવી ર હી છે.

તે અંતર્ગત દલિત પિર વાર  લલીતભાઈ જેઠાભાઈ મહાલીયા તથા તેના પરીવાર જનો સંગીતાબેન મહાલીયા,  રાહુલ  મહાલીયા,  કુસાલ  મહાલીયાને  કોર્પોરેટર   નયનાબેન પેઢડીયાના ઘેર  ભોજન કરાવવામાં આવેલ. આ તકે શહેર  ભાજપ ઉપપ્રમુખ અને શહેર  અનુ.જાતી મોર ચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી વજુભાઈ લુણસીયા, વોર્ડ નં.4ના પ્રભારી દીપક પનારા, વોર્ડપ્રમુખ સી.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધર ેજા, દીનેશ ચૌહાણ, કોર્પોરેટર  નયનાબેન પેઢડીયા, પરેશ પીપળીયા, કંકુબેન ઉધરેજા, શિક્ષ્ાણ સમિતિ સદસ્ય ર વી ગોહેલ, વિનોદભાઈ પેઢડીયા તેમજ અનીલ શ્રીમાળી, નરેશ ચૌહાણ, પુષ્પક પર માર , મોન્ટુ વીસર ીયા સહીતના ઉપસ્થિત ર હયા હતા.આ તકે દલિત પિર વાર  તેમજ મહેશ રાઠોડ, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયાનું નયનાબેન પેઢડીયા ધ્વારા શાલ ઓઢાડી સન્માન કર વામાં આવેલ તેમજ ભાર ત માતા ની પ્રતિકૃતિ અર્પણ કર વામાંઅ આવેલ.

તેમજ વોર્ડ નં.3માં  વાલ્મીકી સમાજના કાયર્ક્તા મુકેશભાઈ સોલંકી અને તેના પિર વાર  ને વોર્ડના કોર્પોરેટર  અલ્પાબેન દવે ના ઘેર  ભોજન કરાવવામાં આવેલ. આ તકે વોર્ડ પ્રમુખ હેમભાઈ પર માર ,  દિપકભાઈ દવે, મુકેશ પર માર , ગીર ધર  વાઘેલા, હીતેશ ઢાકેચા, મગનભાઈ બાબરીયા, કપિલ વાઘેલા, અશ્ર્વીન વાણીયા, અનિલભાઈ વાડોદરા, અમુભાઈ ઝાલા, પ્રવિણભાઈ વાઘેલા, જયદીપ નારોલા સહીતના ઉપસ્થિત ર હેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.