Abtak Media Google News

મોરબીમાં કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પોતાની મુખ્ય છ માંગણી સો અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી  કર્મચારીઓએ ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કરાર આધારિત કર્મચારીઓએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું હતું કે નેશનલ હેલ્ મિશન ૨૦૦૫ ી અમલમાં છે જે મિશનમાં રાજ્યના દરિદ્ર જનગણી લઈને રહીશ જનગણના વિસ્તારમાં આરોગ્યની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે કામગીરી સબબ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો છે અને સેક્સ રેશિયો વધી ગયો છે.  તે ઉપરાંત અન્ય કામગીરીમાં પણ કર્મચારીઓ નિષ્ઠાી કામગીરી કરી રહયા છે છતાં કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ ાય છે.

આરોગ્ય શાખામાં ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ આયુષ ડોકટરોએ હડતાલ શરુ કરી છે કરાર આધારિત કર્મચારીઓ દ્વારા નોકરીની કોઈ સુરક્ષા નહી હોવાી જેી જોબ સિક્યુરીટી આપવી,સમાન કામ સમાન વેતનના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વેતન આપવું,પદ અને શિક્ષણ મુજબ યોગ્ય વેતન આપવું,કાયમી કર્મચારીને મળવા પાત્ર ર્આકિ લાભો આપવા,તેમજ મળવા પાત્ર તમામ હક રજાઓ તેમજ મેડીકલ રજાઓ આપવી

ઉપરાંત કોન્ટ્રાકટ કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો કાઈ મળતું ની જેી એ લાભ આપવો સહિતની માંગણી મુકવામાં આવી હતી.

વધુમાં કરાર આધારિત કર્મચારીઓની માંગનો યોગ્ય ઉકેલ નાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો હુંકાર પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.