Abtak Media Google News

સ્પેશિયલ આઇસીયું સાથે હાઈ એન્ડ વેન્ટીલેટર, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ,ઇન્વેસીવ મલ્ટીપર મોનિટર, સહિતની અદ્યતન સુવિધાઓ સજ્જ

7 બેડ લેવલ-3 આઈસીયુ અને 2 બેડ આઇઝોલેશન સહિત 30 બેડની ઉત્તમ સુવિધા ઉલબ્ધ

રાજકોટના આંગણે શ્રી બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યું છે. દર્દી નારાયણની સેવામાં 24 કલાક કાર્યરત રહેવા ડો.અંકુર સીણોજીયા,ડો.રાજેશ વાઘમશી,ડો.યસ માકડીયા તથા ડો. રાજન કામદાર દ્વારા શ્રી બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો આરએમસી ચોક પાસે,બસ પોર્ટ પાછળ આશાપુરા રોડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

7,500 સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં હોસ્પિટલ આકાર પામી છે. સ્વીટ, ડિલક્સ ,સ્પેશિયલ, સેમી,મલ્ટીબેટ,ડે કેર રૂમ સહિત 30 બેડની સુવિધાઓ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે. તદુપરાંત 7 બેડ લેવલ-3 આઈસીયુ અને 2 બેડ આઇઝોલેશન તેમજ સ્પેશિયલ આઇસીયું સાથે હાઈ એન્ડ વેન્ટીલેટર, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ,ઇન્વેસીવ મલ્ટીપર મોનિટર, સહિતની વિવિધ અધ્યતન સુવિધાઓ હોસ્પિટલમાં રાખવામાં આવી છે.તેમજ હાઇ એન્ડ લેબર રૂમ સાથે આઈસીયુ બેક-અપ તથા હાઈ રિસ્ક ઓબસ્ટટ્રિક,

બાળ રોગ માટે કંપ્રેન્સિવ પીડિયાટિક આઉટ પેશન્ટ યુનિટ વિથ વેલ બેબી એન્ડ બેબી ક્લિનિક વેક્સિનેશન ક્લિનિકની સુવિધા પૂરી પાડવામાં આવી છે.તદુપરાંત પ્રિડીયાટીક ડે કેર યુનિટ સાથે ફોટો થેરાપી હોમ અને રેડીયોલોજી એક્સ રે અલ્ટ્રાસોનોગ્રાફી જેવી સગવડો રાખવામાં આવી છે.

મેડીક્લેમ ફેસીલીટી એચ ડી યુ આઈ ડીપેન્ડન્સી યુનિટ ટુ ઓપરેશન થિયેટર વેલ હાઈ એડવાન્સ ક્લાસ 100 મોડ્યુલર સાથે લેમિનાર એન્ડ ઇંટઅઈ સિસ્ટમ સાથોસાથ બેડ સાઈડ,ટુ ડી ઇકો,

યુએસજી,ડાયાલિસિસ(ઙકઊડ),ડ-છઅઢ, સહિતની અધ્યતન સુવિધાઓ ટેસ્ટિંગ થી માંડી લેબોરેટરી સુધીની તમામ સગવડો દર્દી નારાયણને એક જ સ્થળ નીચે પૂરી પાડવામાં આવશે. રાજકોટ જેવા શહેરમાં 2013 ફીટ એપલ પાર્કિંગ સ્પેસ પણ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે વ્હેલ ટ્રેન સ્ટાફ અને જનરેટર બેકઅપથી હોસ્પિટલ કાર્યરત રહેશે.

24ડ7 ઇમરજન્સી,ટ્રોમાં જેવી સેવા પૂરી પાડવામાં તત્પર:ડો.અંકુર સીણોજીયા

શ્રી બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના એમ.ડી, ઇન્ટર્નલ મેડિસિન ડો.અંકુર સીણોજીયા જાણવ્યું કે, લોકોની સેવામાં 24 કલાક ઇમરજન્સી ટ્રેમાં જેવી સેવા પૂરી પાડવા અમે તત્પર રહીશું. ખાસ આ એરિયાના લોકોને અધ્યતન મલ્ટી સ્પેશિયાલિટી વાળું હોસ્પિટલ મળી રહે તેવા હેતુથી અમે અહીં બાલાજી હોસ્પિટલ નું શુભારંભ કર્યું છે.કોઈપણ પ્રકારની ઇમર્જન્સીને ટેકલ કરવા અમારી ટીમ ખડેપગે રહેશે. લેવલ થ્રી કક્ષાના આઈસીઓ સાથે ઇમર્જન્સી ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે.

ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વર્કરને હાથની ઇન્જરીમાં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે:ડો.યશ માકડીયા

શ્રી બાલાજી હોસ્પિટલના એમ.એસ,ઓર્થોપેડિકસ ડો.યશ માકડીયા જણાવ્યું કે, રાજકોટ દિન પ્રતિદિન ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ હાથની એન્જિનિયર હાથની ઈનજીરિયો પણ વધી રહી છે ત્યારે આવી ઈનજીરિયોની અવગણના કરી શકાય નહીં.જો બેદરકારી કરવામાં આવે તો સ્ટીફ્લેનની જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.હાલ આપણી પાસે જે પ્રોટોકોલ છે તેની મુવમેન્ટ કઈ રીતે કરવી તેની કામગીરી હાથ ધરવમાં આવે છે.નાના મોટા કારખાનામાં કામ કરતા તમામ કારીગરોને હાથની ઇનજરીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે.

તમામ સર્જરી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે: ડો.રાજેશ વાઘમશી

શ્રી બાલાજી હોસ્પિટલના એમ.એસ,જનરલ સર્જરી ડો.રાજેશ વાઘમશી જાણવ્યું કે,તમામ સર્જરી બાલાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ડોક્ટર ટીમ સ્ટાફની વર્કિંગ ટીમ ખડે પગે રહેશે.હોસ્પિટલ તમામ અધ્યતન સારવારની સુવિધાઓ પૂરી પાડવા કટિબંધ છે.

બાળ રોગ સેવામાં ઇન્ડોર તમામ સુવિધાઓ ઉપલબ્ધ: ડો.રાજન કામદાર

શ્રી બાલાજી હોસ્પિટલના પ્રિડિયાટિક ડો.રાજન કામદારે જણાવ્યું કે, બાળ રોગ સેવામાં હોસ્પિટલ ખાતે તમામ ઇંદોરની સારવાર પૂરી પાડવા હેતુ દાખલ થવાની સુવિધા રાખવામાં આવી છે. બાળકો માટે તમામ જાતની વેક્સિનેશનની પણ સુવિધા પૂરી પાડવાની તમામ સગવડો રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.