Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા પૂરા 50 ઓવર પણ ન રમી શકી

U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.

Advertisement

– મનજોત કલારાએ 101 બોલમાં 100 રન બનાવીને સદી પૂરી કરી છે.

– કેપ્ટન પૃથ્વી શૉ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

– શુભમ ગીલ 30 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગયો છે

Dvgi9Thvmaa4BhvDvgilzyvaaaomprDvgiosvu0AejxaxDvgisniuqaa1Oj4Dvgiuzovwae91 5

1 1 15176372821 5 1517638314Kalara 1517641529Pruthvi 1517641531ઓસેટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવરમાં 216 રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (2/30), કમલેશ નાગરકોટીએ (2/41), શિવા સિંહે (2/36) અનુકુલ રોયે (2/32) અને શિવમ માવી (46/1)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી 50 ઓર રમવા પણ નહતા દીધા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.