Abtak Media Google News

કોરોનાની સાથોસાથ લોકો માનસિક તણાવ સામે લડી રહ્યા છે

તનાવ, સ્વધાતી દેવાઓ અને આત્મહતયા જવા પરિબળોથી ભારત કોરોનાને પગોલે માનિસક આરોગ્ય કટોકટી સામે ઝઝુમે છે.

કોરોના કટોકટીના પગલે મહિનાઓ સુધી ઘરમાં રહેવાની મજબૂરી બાદ વિશ્ર્વના લાખો લોકોની માનસિકતામાં આવેલ બદલાવ અને અરૂથિકર પરિસ્થિત અને બેચેનીને કારણે લાખો લોકોને માનસિક તાણવ સંખંમ તકલીફ ઉભી થવા લાગી છે. આ ૫રિસ્થિતિમાં ઘણાં લોકો આત્મહત્યાના પગલા ભરવા લાગયા છે.

કોવિડ-૧૯ સંક્રમણના પગલે દિવસો સુધી ઘરમાં બંધ થઇ ગયેલા જીવનને કારણે ઘણા લોકોને જોવામાં ન આવતી બિમારીની સમસ્યામાં ધેરાઇ જવું પડયુ છે. નવી સમાન્ય બિમારી આરોગ્યની પરિસ્થિતી બેકારી અને આર્થિક મુશ્કેલીના પગલે રોજબરોજની તનાવની પરિસ્થિત સાથે અને કોરોના સાથે જોડાઇ ગયેલા લોકોના જીવન સાથે અને કોરોના સાથે જોડાઇ ગયેલા લોકોના જીવનમાં અંધારપટ અને કયાય સુધી પ્રકાશની આશા અને અજવાશન ખેલાતો હોય તેવી પરિસ્થિતી ઉભી થઇ રહી છે.

આ અનિશ્ર્વત પરિસ્થિતને કારણે ઘણા લોકો વ્યાકુળ,  માનસિક સંતાય અને વ્યાકુળ અને પોતાને ઇજાઓ પહોંચાડવી જેવી ઘટનાઓ વધી હોવાનુ થોસોજીસ્ટ અવિંદરસિંહ જણાવ્યુ હતું.

રવિવારના દિવસે ભારતમાં કોરોના દર્દીઓની સંસ્થા ૪૭.૫ લાખે પહોંચી છે. એક જ દિવસમાં ૯૪૯૭૩ નવા દર્દીઓ ઉમેરાતા તેની અસર સમગ્ર દેશમાં જોવા મળે છે. આ તમામ સમસ્યાઓના મુળમાં કારણ ચિંતા રહી છે. પોતાને ઇજા કરી આત્મહત્યામાં પોતાનુ જીવન સંકલી રહ્યા છે. દેશમાંથી અસંખ્ય ફરિયાદો હતાશ અને અનિટ્રાની આવે છે.

ગુજરાતમાં તાજેતરમાં જ ૧૦૮ એમબ્લ્યુન્સમાં પોતાના પર હુમલો કરી ઇજા પહોંચાડવાના અને આત્મહત્યાના ૯ કેસો નોંધાયા હતા. એપ્રિલ, મે, જૂન, જુલાઇમાં માર્ચ ૨૫થી આ પરિસ્થિતી સતત ચાલુ રહી છે.

વીકાસ બિહાણી ૧૦૮ના કર્મચારીએ જણાવ્યુ હતુ કે માર્ચ મહિનાથી દરમિહને ૮થી ૯ ફોન આત્મહત્યા નિવારણ અને સાલહ માટેના આવે છે. માર્ચ અને ઓગષ્ટ વચ્ચે હતાશ લોકોના ૧૪૨ ફોન આવ્યા હતા. મોટી ભાગના લોકો આર્થિક સંકળામણ, પરિવાર અથવા માનસિક સમસ્યાના મુદ્દાને લઇને જીવનનો અંત લાવાવ માંગતા હતાં. કેટલાક લોકોને કોરોના પોઝીટીવ આવતા પોતાની જાતને જ ઘાટલ કરી નાંખતા કેમકે તેમના આ સ્વીકાર્યન હતુ મે મેન્ટલ હેલ્પ ડાયરેકટર ગંગાધરે જણાવ્યુ હતુ કે તેમના સાથી સેન્થિલ કુમારનો હવાલો આપતા જણાવ્યુ હતુ કે પોતાના પર હુમલો કરનારઓનો અભ્યાસ થવો જોઇએ. ફિઝીયોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીઓ જણાવ્યુ હતુ કે આર્થિક મુશ્કેલી આપઘાતના વિધારોની બળતણ પુરૂ પાડે છે.

કોરોના કેટોકટ દરમિયાન ૭૦% માનસિક દર્દીઓમાં વધારો થયો છે. લોકોએ વાતનો ભય સતાવી રહ્યો છે કે તેમનો કોરોના થશે તો તેમનુ શું થશે તેમણે જણાવ્યુ હતુ કે આપઘાત કરનાઓનો સાચો આંકડો મળતો નથી. પાણીપતમાં નવપરણીત દંપતિ ઘરમાં લટકતા મળી આવ્યા હતા. ઉ.વ.૨૮ અને તેની પત્નિ નઝમા-૧૯ એક મહિના પહેલા જ પરણ્યા હતા. ઉવજની વેલડર તરીકેની નોકરી લોકડાઉનમાં ચાલી ગઇ હતી. અનલોકમાં નોકરી મળી જશે તેની આશા હતી પણ તેવુ ન બન્ય અને તેથી વધુ નિરાશ થઇ ગયા હતા. તેના ભાઇ જણાવ્યુ હતું.

ઉતર પ્રદેશમાથી પરત આવેલા છુટકુ અને રામબાબુએ તેમના વતન બંદામાં આવીને કોમન મળતાને કારણે આપઘાત કર્યુ હતું. બારાબંકીમાં ધંધો પકી ભાંગતા ૩૭ વરસના વિવકે ગળે ફાંસો ખાઇ લેતા પહેલા ટોની પત્નિ અને ત્રણ બાળકોને ઝેર ખવટાવી દીધું હતું.

દેશની રાજધાનીમાં ૪૦ વર્ષની ઉમરના બે ભાઇઓ ચાંદની ચોકમાં આવેલી દુકાનમાં આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. મુકી ગયેલા સુસાઇટનોટમાં પરિવારની ચિંતા અને આર્થિક પાયમાલી આ પગલાં પાછળ કારણગત હોવાનુ બતાવાયુ હતુ અને આ બધુ રોગચાળાને કારણે જ થયુ હતું. ઓસ્સિાના બુંલંદગી જીલ્લાના ૫૦ વરસના પુરુષ તેના ભત્રીજાને કોરોના પાઝીટીવ રીર્પોટ આવતા કુવામાં ઝંપલાવી દીધુ હતુ તેને ડર હતો હવે તેને પણ કોરોના થઇ જેશ દેશમાં અનેક ભાગોમાંથી કોરોનાને પગલે ઉભી થઇ પરિસ્થિતને લઇને ભય વાતાવરણ ઉભુ થયું છે. દેશ વ્યાપી ધોરણે તનાવનુ એક સરખુ વાતાવરણ ઉભુ થયું છે સામાન્ય શદરી અને ખાચી આવે તો પણ લોહી જાય છે. તમામ લોકોને તેમના આરોગ્યની સાથે હપ્તાની ચિંતા છે તમામ લોક અનિધિત ભવિષ્યની ચિતા છે.

હેલથકેરના સમીર પારેખનું કહેવુ છે કે લોકો બિમારીનો ભય મુક્તિનાા સુધી ખંચી જાય છે. અત્યારે ધંધારોજગાર લોકડાઉનના પગલે બંધ થઇ જતો ધંધા, નોકરી, લગ્ન, શિક્ષણની ચિંતામાં દેશનો માહિત ખુબ જ કપરા સમયમાં પસાર થઇ રહ્યા છે.

૧૫થી ૨૫ વર્ષથી વયના લોકોને સ્વને ઇજા અને આપઘાતના વિચારો વધુ આવે છે તુલકસ્તાના સચિતા પ્રકશરીએ જણાવ્યુ હતુ કે ભવિષ્યની ચિંતામાં લોકો વધુ તનાવ ગ્રસ્ત બને છે. જયપુરના આરઆરસોએ જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીથી મારી પાસે આવે છે તેમાંથી મોટાભાગના વિદ્યાથીઓ અને યુવાનાો કરિયલને રોજગારી અને નાણાંભીડની ચિંતા રહેલી છે એ દર્દીઓના માનસિકતાણ અને આત્મઘાત વિચારોનુ છેલ્લા ૩-૪ મહિનામા વધુ થયા છે.

લોકડાઉનમાં લોકો લાગણીથી અનેદેહ ભવિષ્યની ચિતા અને આર્થિક સંકળામણનુ કારણ બન્ગુ છે.

એસ.કે. મારું ચંદીગટનુ માનવુ છે કે આવી પરિસ્થિતમાં દર્દીને સ્વજનની હરૂ અને મંત્રી ભર્યા વ્યાહવાર ખુબ જ જરૂરી છે.

પટણા એમ્સ દ્વારા પોતાના સ્ટાફને કોરોના દર્દીઓને માનસિક રીતે સાથયારા આપવાની તાલિમ આપે છે. કોવિડના નોડો ઓફિસર સંજીવકુમારે જણાવ્યુ હતું કે કોરોના દર્દીઓ માંથી ૩૦% લોકોને માનસિક બિમારી હોય છે. મુંબઇના આનંદ દંત્કરીના મતે કોરોના દર્દીઓ માટે ચિંતાનો સહિયારો જરૂરી છે લોકડાઉન દરમિયાન આર્થિક સંક્રમણના કારણે હજારો લોકોને માનસિક તનાવના લક્ષણો દેખાય છે. અરૂણાચલ સરકાર કારોના દર્દીઓનો માનિસક તણાવ આદેશ થાય તેમજ પગલા લેવાનું શરૂ કર્યુ છે. આ દિશા વિરૂધ્ધ હોસિપટલોને કાર્યરત કરવામાં આવી છે.રાજયના આરોગ્ય સચિવ પી. પર્થિવબેન જણાવ્યુ હતુ કે માનસિક તનાવના સામાન્ય લક્ષણો દેખાતની સાથે જ સારવાર શરૂ કરી દેવી જોઇએ. નેશનલ હેલ્થ મિશનના કાઉન્સ્લેરે જણાવ્યુ હતું કે અમને દરરોજના સંકડોને મદદ મળે છે. કેટલાંક લોકો લોકડાઉનની પરિસ્થિતિ કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.