Abtak Media Google News

       ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં 1850 જગ્યાઓ

   Collection Of India Post Logos In Different Format By Potools                                                 

 ઇન્ડિયન પોસ્ટ વિભાગના નોટિફિકેશન પ્રમાણે કુલ 30,041 જાહેરાત બહાર પાડી છે.જેમાંથી ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં 1850 જગ્યાઓ ઉપર ભરતી થવા જઇ રહી છે જે ઉમેદવારો ગુજરાત પોસ્ટલ વિભાગની નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ GDS ભરતી માટે જરૂરી પાત્રતા પૂર્ણ કરવી આવશ્યક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 23 ઓગસ્ટ, 2023ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માં ભાગ લેવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ માન્ય શૈક્ષણિક બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું આવશ્યક છે. નોટિસ મુજબ, 18 વર્ષથી 40 વર્ષની વયના અરજદારોએ અધિકૃત વેબપોર્ટલIndia Post GDS Online Form 2023 (30,041 Posts) – MaruGujarat.in Official Website પર ઑનલાઇન ફોર્મ ભરી શકાશે. 

Advertisement

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.