બૈલિસ્ટીકના તોડ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ

missile | science
missile | science

અબ્દુલ કલામ આઇલેન્ડથી DRDO દ્વારા કરાયું પરીક્ષણ: દેશની સંરક્ષણ તાકાત વધી

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગોનાઈઝેશન (DRDO)એ આજે ઓડિશાના અબ્દુલ કલામ આઈલેન્ડ ઉપરી ઈંટરસેપ્ટર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ છે. આ પહેલા પણ DRDOસફળતા પૂર્વક મિસાઈલ્સ પરીક્ષણ કરી ચૂક્યુ છે. ઈન્ટરસેપ્ટર મિસાઈલ એ માધ્યમ છે જેના દ્વારા પોતાના તરફ આવી રહેલી બૈલિસ્ટિક મિસાઈલને નિષ્ફળ બનાવી ને નષ્ટ કરી શકાય છે. આવું જ એક પરિક્ષણ ગયા મહિને પણ કરવામાં આવ્યુ હતુ. એ વખતે પીડીવી ઈન્ટરસેપ્ટર અને બે સ્ટેજ વાળી ટાર્ગેટ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.

શું છે ઈન્ટરસેપ્ટર:ઈન્ટરસેપ્ટર ૭.૫૪ મીટર લાંબુ મજબૂત રોકેટ છે. જે નૌવહન પ્રણાલી, હાઈટેક કોમ્પ્યુટર અને ઈલેક્ટો-મૈનિકલ એક્ટિવેટરની મદદી ગાઈડેડ મિસાઈલી સંચાલન ાય છે. એક સ્વંયસંચાલિત અભિયાન અંતગર્ત રડાર આધારિત પ્રણાલીી દુશ્મનની બૈલિસ્ટિક મિસાઈલની ભાળ મેળવી લે છે. ત્યારબાદ રડારમાંી મળેલા આંકડાની મદદી કોમ્પ્યુટર નેટવર્કમાં બૈલિસ્ટિક મિસાઈલનું રૂટ માલૂમ કરવામાં આવે છે. કોમ્પ્યુર સિસ્ટમને જરૂરી નિર્દેશ મળતાની સો જ ઈન્ટરસેપ્ટર ટાર્ગેટને ભેદવા માટે ઈન્ટરસેપ્ટર છોડવામાં આવે છે.