Abtak Media Google News

શેરમાર્કેટ ન્યુઝ

આજે શુક્રવારે શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂત શરૂઆત જોવા મળી છે. બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ખુલ્યા છે. વૈશ્વિક બજારમાંથી સામાન્ય સંકેતો મળ્યા હતા પણ તેની અસર ભારતીય શેરબજારમાં દેખાઈ નથી.ગુરુવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે બંધ થયો હતો.આજે શુક્રવારે શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂત શરૂઆત જોવા મળી છે. બજારના મુખ્ય સૂચકાંક લીલા નિશાનમાં ખુલ્યા છે. વૈશ્વિક બજારમાંથી સામાન્ય સંકેતો મળ્યા હતા પણ તેની અસર ભારતીય શેરબજારમાં દેખાઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.