Abtak Media Google News

વોર્ડ નં.-૭ માં જ્યુબેલી ગાર્ડન પાસે આવેલ મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં “મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મોહનદાસ ાંધીના વિદ્યાર્થીકાળના સંસ્મરણો, જીવનચરિત્રો, દાંડી યાત્રાનો ડાયોરમાં, જીવનકાયો તથા આદર્શોને અને ગાંધીજીના વિવિધ સિધ્ધાંતો વિશે  મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવે છે.

Kaba 1

તા.૦૧/૧૦/૨૦૧૮ થી શરૂ કરીને અત્યાર સુધીમાં ૫૩૯ વિદેર્શી મુલાકાતીઓ સહિત ૧,૩૭,૬૪૬ થી વધુ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત કરી અલિભુત થયા છે. મ્યુઝિયમની વધુમા-વધુ મુલાકાતીઓ મુલાકાત લઇને મહાત્મા ગાંધીજીની વિચારધારાર્થી પ્રભાવિત થાય તેમજ તેમના આદર્શો અને સિધ્ધાંતોને પોતાનાં જીવનમાં અમલમાં લે તેવા હેતુસર મહાત્મા ગાંધી મ્યુઝિયમ મહાનગરપાલિકાના માગદર્શન હેઠળ સંચાલક એજન્સી “એક્સપોઝિશન  એન્ડ ક્ધવેનશન્સ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાનાં વિધાર્થીઓને સામેલ કરીને ‘શાંતિ પદયાત્રા’ અને ‘સર્વ ધર્મ ર્પ્રાના’નું આયોજન કરવામાં આવેલ.

Kaba 2

જેમાં રાજકોટ મહાનગરપાલિકાની શાળા નં.-૬૧ અને કોટક ક્ધયા વિદ્યાલયના કુલ ૩૦૦ વિર્દ્યાીઓએ હોશભેર ભાગ લીધેલ. શાંતિ પદયાત્રા કબા ગાંડી ડેલાી સવારના ૧૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી દ્વારા પ્રસન કરાવવામાં આવેલ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આવેલ કોર્ટ યાર્ડ ખાતે સર્વ ધર્મ ર્પ્રાના યોજી બપોરના ૧૦:૩૦ કલાકે પૂર્ણ કરવામાં આવેલ ત્યારબાદ વિર્દ્યાીઓને મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.