Abtak Media Google News

જામનગર સાઇકલિંગ ક્લબ દ્વારા તારીખ -તા. 11/8/19 નાં 100 kms અને 18 /8/19 ના દિવસે 200km ની અનતરાષ્ટ્રીય કક્ષા ની બ્રેવરેટ  સાયકલિંગ ઇવેન્ટ યોજવાઈ રહી છે. 100કિમી સાયકલ સવારી  7.5 કલાકમાં  અને 200કિમી સાયકલ સવારી 13.5 કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. જેઓ પ્રતિયોગી સામ્યવધી માં પૂર્ણ કરશે તેને મેડલ આપવા માં આવશે.

Advertisement

રજીસ્ટ્રેશન ની લિંક નીચે મુજબ છે
100Km
https://www.audaxindia.org/event-e-3235

200km
https://www.audaxindia.org/event-e-3236

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.