Abtak Media Google News

દેશની સૌથી મોટી બેન્ક SBIએનેટ બન્કીંગનો વપરાશ કરનારા ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે.બેન્કે નાના વ્યવહાર પર લગાવવામાં આવતા IMPS ચાર્જ દુર કરીદીધો છે.1000રૂ સુધીના વ્યવહાર રૂપિય 5 IMPS ચાર્જ લાગતોહતો જે હવે નહિ લગાડવામાં આવે.

બેન્કે 1000રૂ થી વધારે વ્યવહારપર લાગનારા ચાર્જનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.